________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૧૮ :
અધ્યાત્મ“ખીતા પ્રશસ્ત સાવઘ કમેનું ફળ” कथं महत्त्वाय ममत्वतो वा,
सावधमिच्छस्यपि संघलोके । न हेममय्यप्युदरे हि शस्त्री,
क्षिप्ता क्षणोति क्षणतोऽप्यमन् किम् ? ॥४९॥ મહત્વતા અગર મમત્વપણે, સાવઘના કાર્યો કરે, સંઘના સાવઘ કાર્યો પણ, એ નિમિત્ત તું આદરે; સોનાની છરી છતાં પેટમાં મારતાં તુરત મરે, ક્ષણવારમાં પણ એહી છરી, પ્રાણ પિતાના હરે. ૪૯
મહત્વતા માટે અથવા મમતપણથી સંઘ માં પણ સાવધ વછે છે, પણ શું સેનાની કરી હોય તે પેટમાં મારવામાં આવે ત્યારે એક ક્ષણવારમાં પ્રાણુનો નાશ કરતી નથી?” ૪૯
ઉપજાતિ. “નિપુણ્યક ચેષ્ટા-ઉદ્ધત વર્તન-અધમ ફળ” रंकः कोऽपि जनाभिभूतिपदवीं त्यक्त्वा प्रसादाद्गुरोबेषं प्राप्य यतेः कथंचन कियच्छास्त्रं पदं कोऽपि च । मौखर्यादिवशीकृतर्जुजनता दानार्चनर्गर्वभागात्मानं गणयन्नरेंद्रमिव घिर गंता द्रुतं दुर्गतौ ॥५०॥ અપમાન એગ્ય સ્થાનક તજી, કઈ રાંક દીક્ષા આદરે, ગુરુકૃપાએ શાસ્ત્ર ભણતાં, સારી પદવીમાં ધરે; વાચાલ અતિ ભદ્રિક રાગી, દાન પૂજા તેથી કરે, એ ગર્વે ધિક્કાર ભૂપ હું, વિચારતાં દુર્ગતિ ઠરે. ૫૦
“કઈ ગરીબ-રાક માણસ લેકેના અપમાનને યોગ્ય સ્થાનક તજી દઈને ગુરુમહારાજની કૃપાથી મુનિને વેશ પામે છે. કાંઈક શાસ્ત્રને
For Private and Personal Use Only