________________
Shri Mahavir Jain Aradhana Kendra
-ક ૯૫ કુમ
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ ગૃહસ્થચિંતાનુ ફળ ” त्यक्त्वा गृहं स्वं पर गेहचिंता - तप्तस्य को नाम गुणस्तवर्षे ! | आजीविकास्ते यतिवेषतोऽत्र, सुदुर्गतिः प्रेत्य तु दुर्निवारा ॥४७॥ પેાતાનું ઘર તજી પરાયા, ધરાની ચિન્તાવડે, હ ઋષિ ! પિરતાપવડે એ, લાભ તુજને શું જડે ? યતિવેશથી આજીવિકા તારી, સુખપૂર્વક ચાલશે, પરભવમાં મહામાડી દુતિ, એ નહિ અટકાવશે. ૪૭
પેાતાનુ ઘર ત્યજીને પારકા ઘરની ચિંતાથી પરિતાપ પામતા હૈ ઋષિ ! તને શેષ લાભ થવાના છે? (બહુ તે!) યતિના વેશથી આ ભવમાં તારી આજીવિકા (સુખે) ચાલશે પણ પરભવમાં મહામાઠી દુર્ગાંતિ અટકાવી શકાશે નહિ. ૪૭ ઉપજાતિ.
"6
: ૧૧૭ :
તારી પ્રતિજ્ઞા વિ૦ તારૂં વન” कुर्वे न सावद्यमिति प्रतिज्ञां, बदनकुर्वन्नपि देहमात्रात् । शय्यादिकृत्येषु नुदन् गृहस्थान्,
हृदा गिरा वाऽसि कथं मुमुक्षुः ? ॥ ४८ ॥ હું સાવદ્ય કરીશ નહિ એ, પ્રતિજ્ઞા કાયમ ઉચ્ચરે, પરંતુ શરીર માત્રથી એ, દોષને તુ પરિહરે; શય્યા વિગેરે કામમાં, તુ ગૃહસ્થને પ્રેરણા કરે, મન વચનથી કરતા તુ, ત્યારે મુમુક્ષુ શાના ૪૨૩ ૪૮
“હું સાવદ્ય કરીશ નહિ' એવી પ્રતિજ્ઞાનું દરરોજ ઉચ્ચારણ કરે છે છતાં શરીર માત્રથી જ સાવદ્ય કરતા નથી. અને શય્યા વિગેરે કામેામાં તે મન અને વચનથી ગૃહસ્થાને પ્રેરણા કર્યા કરે છે ત્યારે તું મુમુક્ષુ શાતા ? ′ ૪૮
ઉપજાતિ
For Private and Personal Use Only