________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૨૧ : ભાર ઉતરી ગયે નિર્વાહને, ચિન્તાથી મુક્ત ખરે, પરંતુ પરભવના હિત માટે, યત્ન કેમ નહિં કરે ? ૫૪
“હે યતિ ! મહાન ગુરુની પ્રાપ્તિ થઈ, ઘરબાર છાંડ્યાં, તત્ત્વ પ્રતિપાદન કરનારા ગ્રંથને અભ્યાસ કર્યો અને નિર્વાહ કરવાની ચિંતા વિગેરેને ભાર ઉતરી ગયે, છતાં પણ પરભવના હિત માટે કેમ યત્ન થતો નથી?” ૫૪.
ઉપજાતિ. “સંયમની વિરાધના કરવી નહિ.” विराधितः संयमसर्वयोगः,
पतिष्यतस्ते भवदुःखराशौ । शास्त्राणि शिष्योपधिपुस्तकाधा,
મલાય રોજ રાય નાટ્યમ્ || . જ્યારે સંયમના સર્વ ગેની, વિરાધના કરે, ભવદુઃખના ઢગલા વિષે, પડીશ જ્યારે આખરે, શાસ્ત્રો શિષ્ય ઉપધિ, પુસ્તકાદિ ભક્ત લોક હશે, તે શરણ તુજને આપવા, શક્તિવાન નહિં જ થશે. ૨૫
સંયમના સર્વ યોગેની વિરાધના કરવાથી તું જ્યારે ભવદુઃખના ઢગલામાં પડીશ ત્યારે શાસ્ત્રો, શિષ્ય, ઉપધિ, પુસ્તક અને ભક્તલેકે વિગેરે કાઈ પણ તને શરણ આપવાને શકિતવાન થવાના નથી.” ૫૫.
ઉપજાતિ. સંયમથી સુખ, પ્રમાદથી તેને નાશ”. यस्य क्षणोऽपि सुरधाममुखानि पल्य
कोटीनृणां द्विनवतीं बधिकां ददाति । कि हारयस्यधम ! संयमजीवितं तत्,
हा हा प्रमत्त ! पुनरस्य कुतस्तवाप्तिः ? ॥५६॥
For Private and Personal Use Only