________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૧૪ :
અધ્યાત્મ“પાગરૂધનની આવશ્યકતા” हतं मनस्ते कुविकल्पजालै
बचोऽप्यवद्यैश्च वपुः प्रमादैः । लब्धीश्च सिद्धीश्च तथापि वांछन् ,
મનોવૈરેવ !! તોગતિ છે જ . તારું હણાયેલું મન, સંકલ્પવિક૯પ કર્યા કરે, તારા વચન અસત્ય કહેર, ભાષણ ખરડાયા ખરે; બગડેલ શરીર પ્રમાદ, લબ્ધિ સિદ્ધિની વાંચ્છા અરે, એ રીત મિથ્યા મનેરથે, હણાય જગમાં ફરે. ૪૧
તારું મન ખરાબ સંકલ્પવિકટપથી હણાયેલું છે, તારાં વચન અસત્ય અને કઠેરભાષણથી ખરડાયાં છે અને તારું શરીર પ્રમાદથી બગડ્યું છે, છતાં પણ તું લબ્ધિ અને સિદ્ધિની વાંછી કરે છે. ખરેખર! તું (મિથ્યા) મારથથી હણુ છે.” ૪૧
ઉપજાતિ. મનોયોગ પર અંકુશ-મનગુપ્તિ मनोवशस्ते सुखदुःखसंगमो, मनो मिलेयैस्तु तदात्मकं भवेत् । प्रमादचोरिति वार्यतां मिल-च्छीलांगमित्रैरनुषञ्जयानिशम् ।४२॥ સુખ દુઃખની પ્રાપ્તિ થવી એ, સહુ મનને આધીન છે, મન મળે એકાકાર જાણવું, જળ પ્રવાહે મન છે; માટે પ્રમાદરૂપ ચેરથી, મનને વારી રાખજે, શીલાંગરૂપ મિત્રો સાથે, નિત્ય જેડી નાંખજે કર
તને સુખ દુઃખની પ્રાપ્તિ થવી એ તારા મનને વશ છે, મન જેની સાથે મળે છે તેની સાથે એકાકાર-એકમેક થઈ જાય છે. તેથી
૧ જળ ને માછલાની જેવી પ્રીતિ.
For Private and Personal Use Only