________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯પ હું મ
“ સુખસાધ્ય ધર્મ કત ય્-પ્રકારાંતર છ महातपोध्यानपरीषहादि, न सभ्वसाध्यं यदि धर्तुमीशः । तद्भावनाः किं समितीश्च गुप्ती-र्धत्से शिवार्थिन् ! न मनःप्रसाध्याः । ३९ ।
<<
ઉગ્ર તપસ્યા ધ્યાન પરિસહ, સત્ત્વથી સાધી શકે, તે સાધવાને કદાપિ તું શક્તિહીન થયે થયે શકે; તે ભાવના સમિતિ ગુપ્તિ, મનથી જ સાધી શકાય છે, હૈ મેાક્ષાથી ! એ સાધનથી, કેમ કાયર થાય છે? ૩૯ ઉગ્ર તપસ્યા, ધ્યાન, પૌરષદ્ધ વિગેરે સત્ત્વથી સાધી સાય તેવા છે તે સાધવાને તું શક્તિવાન ન હ। તે પણ ભાવના સમિતિ અને ગુપ્તિ જે મનથી જ સાધી શકાય તેમ છે તેને હે મેાક્ષાર્થી ! તું ક્રમ ધારણ કરતા નથી ? ૩૯. ઉપજાતિ.
64
""
હું ભાવના-સયમસ્થાન-તેના આશ્રય अनित्यताद्या भज भावनाः सदा, यतस्व दुःसाध्यगुणेऽपि संयमे । जिघत्सया ते त्वरते वयं यमः,
श्रयन् प्रमादान्न भवाद्विभेषि किम् ? ॥ ४० ॥ અનિત્ય વિગેરે ભાવનાઓ, નિત્ય મનથી ભાવતા, જે સંયમના મૂળ ઉત્તર ગુણ, કઠિન લાગે સાધતા; પણ તુરત યત્ન કર તેહમાં, કાળ ભક્ષી જવા ક્રે, સંસારભ્રમણ ડરતા નથી, પ્રમાદ તેમાં શું કરે ? ૪૦ અનિત્યપણુ વિગેરે સભાવનાએ નિર ંતર ભાવ, જે સંયમના (મૂળ તથા ઉત્તર) ગુણા મુશ્કેલીથી સાધી શકાય છે તેમાં યત્ન કર. આ યમ(કાળ) તને ખાઇ જવા માટે ઉતાવળ કરે છે ત્યારે પ્રમાદને આશ્રય કરતી વખતે તું શું સંસારભ્રમણથી ખીતા નથી?” ૪૦ વશસ્થવૃત્તમ.
: ૧૧૩ :
For Private and Personal Use Only