________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક પ કુમ
ઃ ૧૧૧ :
પાકમાં નિયંત્રણા (કષ્ટપરાધીનપણુ) થાય છે. આ બન્ને નિયંત્રણાને પરસ્પર વિરોધ છે, માટે વિવેક વાપરીને એમાંથી એક ગ્રહણ કર.” ૩૪ ઉપજાતિ.
“ પરિષહુ સહન કરવાના ઉપદેશ, (સ્વવશતામાં સુખ’”) सह तपोयमसंयमयंत्रणां, स्ववशतासहने हि गुणो महान् । परवशस्त्वति भूरि सहिष्य से, न च गुणं बहुमाप्स्यसि कंचन |३५| તપ યમ સયમ નિય ંત્રણા, સંયમ નિય ંત્રણા, સાવધાન થઇ આદરે, સહન કર પોતાને વશ રહી, ગુણુ માટે તે કરે; પરવશ થઈ મહુ દુ:ખ ભોગવે, અલ્પ ફળ તેનુ ઠરે, માટે પરિસÒા દુ:ખ સ્હેતા, આત્મહિત વાધે ખરે. ૩૫
“તુ તપ, યમ અને સયમની નિય ંત્રણા સહન કર. પેાતાને વશ રહીને (પરીયાદિનું દુ:ખ) સહન કરવામાં મેાટા ગુણુ છે. પરવશ પડીશ ત્યારે તે દુઃખ બહુ ખમવુ પડશે અને તેનુ ફળ કાંઇ પણ થશે નહીં. ૩૫ કુતવિલ ખિત.
,,
66
»
પરિષહુ સહન કરવામાં શુભ ફળ अणीयसा साम्यनियंत्रणाभुवा, मुनेत्र कष्टेन चरित्रजेन च । यदि क्षयो दुर्गतिगर्भवासगा -
सुखावलेस्तत्किमवापि नार्थितम् ॥ ३६ ॥ સમતા નિયંત્રણાતણાં, ચારિત્ર કષ્ટ ઘેાડાવડ, દુર્ગતિ ગરભાવાસના, પરભવે નહિં દુ:ખેા નડે; તે પછી શુભ ઇચ્છિત વસ્તુ, એહથી શુ પામ્યા નહીં, દુ:ખપર પરા ક્ષય કરે, તે આદર ભાવે રહી. ૩૬
“ સમતાથી અને નિયંત્રણા(પરીષહ સહન)થી થયેલા ઘેાડા જ કષ્ટવડે તેમ જ ચારિત્ર પાળવાને લીધે થયેલા ઘેાડા કવડે જો દુર્ગંતમાં
For Private and Personal Use Only