________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થી,
- શાને એડ આપી
-ક ૯૫ કુમ
: ૧૦૯ : વિનાશી દેહ–જપ તપ કરવાં मुने! न कि नश्वरमस्वदेह-मृपिंडमेनं सुतपोव्रताधः । निपीड्य भीतिर्भवदुःखराशे-हित्वात्मसाच्छैवमुखं करोषि ? ॥३१॥
હે મુનિ ! આ અંગ રૂપ, માટીના પિંડ નાશવંતથી, પિતાનો ન જાણી તપ વ્રત, આદરે એ દેહથી તપ વ્રતે ઉત્તમ પ્રકારે, પીડા આપી જે કરે, આત્મ સન્મુખ ન થાય શાને, અનંત ભવ દુઃખ હરે. ૩૧
“હે મુનિ! આ શરીરરૂપી માટીને પિંડ નાશવંત છે અને પિતાને નથી, તેને ઉત્તમ પ્રકારના તપ અને વ્રત કરીને પીડા આપી અનંત ભવમાં પ્રાપ્ત થનારાં દુઃખ દૂર કરી નાખીને મોક્ષસુખને આત્મ સમુખ કેમ કરતો નથી?” ૩૧
ઉપજાતિ. “ચારિત્રનાં કષ્ટ વિરુદ્ધ નારકી તિર્યંચના કષ્ટ” यदत्र कष्टं चरणस्य पालने, परत्र तिर्यड्नरकेषु यत्पुनः । तयोमिथः सपतिपक्षता स्थिता, विशेषदृष्टयान्यतरज्जहीहि तत्।३२॥
ચારિત્ર શુદ્ધ પાલન નિમિત્ત, કષ્ટ અ૫ જે થાય છે, પરભવ નારકી તિર્યંચ ગતિ, દીર્ઘ સમય દુ:ખદાય છે; પ્રતિપક્ષીપણું એ બેઉનું, જગતમાં જોવાય છે, સમજણપૂર્વક તજે એક, કરે ગ્રહણ જે ફળદાય છે. ૩૨
“ચારિત્ર પાળવામાં આ ભવમાં જે કષ્ટ પડે છે અને પરભવમાં નારકી અને તિર્યંચગતિમાં જે કષ્ટ પડે છે તે બંનેને અરસ્પર પ્રતિપક્ષીપણું છે, માટે સમજણ વાપરીને બેમાંથી એકને તજી દે.” ૩૨
વંશસ્થવૃત્તમ. ૧ અંગ-શરીર.
For Private and Personal Use Only