________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૧૦૪ :
તારી કપટ જાળથી રંજન, દાન માન આપે નમસ્કાર, ત્યારે તું રાજી થાય છે, પણ તે તારી પાસે એક લેશ,
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ
થયેલા લેાકેા તને,વંદન કરે તુજને; જાણતા નથી એ જ રે, સુકૃત હશે તેને હરે. ૨૧
તારી કપટ-જાળથી ર્જન પામેલા લેાકા તને દાન આપે, માન આપે, નમસ્કાર કરે કે વંદન કરે ત્યારે તું રાજી થાય છે, પણ તું જાણતે! નથી કે તારી પાસે એક લેશ સુકૃત્ય હશે તે પણ તે જાય છે. ” ૨૧.
લૂટી ચાહતા.
સ્તવનનું રહસ્ય—ગુણાન.
भवेद्गुणी मुग्धकृतैर्न हि स्तवैर्न ख्यातिदानार्चनवंदनादिभिः ।
विना गुणान्नो भवदुःखसंक्षय
स्ततो गुणानर्जय किं स्तवादिभिः ॥ २२ ॥ ભેાળા જીવાની સ્તુતિથી, ગુણ કે પ્રખ્યાતિ ન પામતા, દાન અર્ચન પૂજન મેળવતાં, ગુણવાન નથી થતા; ગુણુ વગર આ સંસારના, છૂટી શકે નહિં દુ:ખથી, માટે હે ભાઇ ! ગુણ ઉપાર્જન કર, શુ સ્તુતિના લાભથી. ૨૨
ભાળા જીવાએ કરેલી સ્તુતિથી કાઇ માસ ગુણવાન થતે! નથી, તેમ જ પ્રખ્યાતિ પામવાથી અથવા દાન અર્ચન અને પૂજન મેળવવાથી પણ ક્રાઇ ગુણુવાન થતા નથી. ગુણુ વગર સંસારનાં દુ:ખને ક્ષય થતે નથી, તેટલા માટે હે ભાઇ ! ગુણ ઉપાન કર. આ સ્તુતિ વિગેરેથી શું લાભ ? ૨૨. વંશસ્થવૃત્તમ
"3
ભવાંતરના ખ્યાલ-લેાકરજન પર અસર. अध्येषि शास्त्रं सदसद्विचित्रालापादिभिस्ताम्यसि वा समायैः । येषां जनानामिह रंजनाय भवांतरे ते क मुने ! क च त्वम् |२३|
For Private and Personal Use Only