________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૅ પમ
: ૧૦૩ :
તુ અણુ રહિત તે પણુ, વંદન સ્તુતિ થવા ઇચ્છા ધરે, આહાર પાણી વિગેરે, ગ્રહણ ખુશી થઈને કરે; પણ પરભવે પાડા, ગાય, ઘેાડા, ઉંટ કે ખર થશે, એ રીત જન્મ થયા વગર, દેવામાંથી નહિ છૂટશે. ૧૯
""
તું ગુણ વિનાનેા છતાં પણ લાકે તરફથી વંદન, સ્તુતિ, આહાર પાણીનું ગ્રહણુ વિગેરે ખુશી થઇને મેળવવા ઈચ્છા રાખે છે, પણ યાદ રાખજે હું પાડા, ગાય, ઘેાડા, ઉંટ કે ગધેડાના જન્મ લીધા વગર તુ તે દેવામાંથી છૂટા થઈ શકીશ નહીં. ૧૯. વંશસ્થવૃત્તમ.
""
ગુણ વગરના વંદન પૂજન-ફળ,
गुणेषु नोद्यच्छसि चेन्मुने ! ततः, प्रगीय से यैरपि वंद्यसेऽर्य से । जुगुप्सितां प्रेत्यगतिं गतोऽपि तै
सिष्य से चाभिभविष्यसेऽपि वा ॥ २० ॥ હે મુનિ ! જો તું ગુણા, મેળવવાની ઇચ્છા ના કરે, તે પછી પૂજે ને વાંદે, ગુણસ્તુતિ જેહુ આદરે; તેમેજ પરભવ તુ કુતિ જતાં, તને જ હસશે ખરે, અથવા તારાજ. પરાભવ, પરભવ વિષે તે કરે. ૨૦
“ હે મુનિ ! જો તું ગુણ મેળવવા યત્ન કરતા નથી તેા પછી જેએ તારી ગુણ-સ્તુતિ કરે છે, તને વાંદે છે અને પૂજે છે તે જ જ્યારે તું કુગતિમાં જઈશ ત્યારે તને ખરેખર હસશે અથવા તારા પરાભવ કરશે. ૨૦. વશસ્થવૃત્તમ.
""
ગુણ વગરનાં વદૅન પૂજન-હિતનાશ.
दानमाननुतिवंदना परैर्मोद से निकृतिरंजितैर्जनैः । न त्ववैषि सुकृतस्य चेल्लवः, कोऽपि सोऽपि तव लुव्यते हि तैः । २१ ।
૧. ખર=ગધેડા.
For Private and Personal Use Only