________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ
“મારા જાણવા પ્રમાણે હે આત્મન ! આવા પ્રકારના સંયમ અને તપથી તે (ગૃહસ્થ પાસેથી લીધેલાં પાત્ર, ભજન વિગેરે) વસ્તુઓનું ભાડું પણ પૂરું થતું નથી. ત્યારે દુર્ગતિમાં પડતાં તને શરણ શું થશે? અને પરલોકમાં સુખ કોણ આપશે? તેને તું વિચાર કર.” ૬.
વસંતતિલકા. વર્તન વિનાનું કરંજન, બેધિવૃક્ષને કુહાડે,
સંસારસમુદ્રમાં પાત. किं लोकसत्कृतिनमस्करणार्चनायै
रे मुग्ध ! तुष्यसि विनापि विशुद्धयोगान् । कृतन् भवांधुपतने तव यत्प्रमादो,
___ बोधिद्रुमाश्रयमिमानि करोति पशून् ॥७॥ ત્રિકરણ યોગ વિશુદ્ધ નથી, સત્કાર તે લેકે કરે, હે મૂઢ! નમન સેવાપૂજાથે, સંતેષ દિલમાંહે ધરે, આધાર ફક્ત બેધિબીજને, સંસાર ઉદ્ધરવા તને, નમન આદિ સંતેષ, કુહાડારૂપ કાપવા તે બને. ૭
તારા ત્રિકરણ વેગ વિશુદ્ધ નથી છતાં પણ લોકે તારે આદરસત્કાર કરે, તને નમસ્કાર કરે અથવા તારી પૂજાસેવા કરે ત્યારે તે મૂઢ ! તું શા માટે સંતોષ માને છે ? સંસારસમુદ્રમાં પડતાં તને આધાર ફક્ત બોધિવૃક્ષને જ છે. તે ઝાડને કાપી નાખવામાં નમસ્કારાદિથી થતે સંતોષાદિ પ્રમાદ આ(લેકસત્કાર વિગેરે)ને કુહાડા બનાવે છે.” છે.
વંસતતિલકા. લેકસત્કારને હેતુ–ગુણ વગરની ગતિ. गुणांस्तवाश्रित्य नमंत्यमी जना, ददत्युपध्यालयभैक्ष्यशिष्यकान् । बिना गुणान् वेषभूषेबिभषिचेत्, ततष्ठकानांत भाविनीगतिः।।
For Private and Personal Use Only