________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-કપ કુમ
: ૯૫ : કેવળ વેશ ધારણ કરનારને તે ઉલટ દેષ પ્રાપ્ત થાય છે. वेषेण माद्यसि यतेश्चरणं विनात्मन् !,
पूज च वांछसि जनाबहुधोपधिं च । मुग्धप्रतारणभवे नरकेऽसि गंता,
न्यायं बिभर्षि तदजागलकर्तरीयम् ॥५॥ હે આત્મન્ ! તું વર્તન વિના, યતિશથી મક્કમ રહે, વસ્ત્રાપાત્રાદિ મેળવતા, લેકેથી પુજાવા ચહે; ભેળા વિશ્વાસુ છેતરતા, નરક ગતિને પામશે, અજાગલકર્તરી જાય જેમ, જીવન તુજ નિષ્ફળ થશે. ૫
“હે આત્મન ! તું વતન (ચરિત્ર) વગર માત્ર પતિને વેશથી જ મક્કમ રહે છે (અહંકાર કરે છે, અને વળી લેકની પૂજાની અપેક્ષા રાખે છે અને અનેક પ્રકારે વસ્ત્ર પાત્રાદિ ઉપાધિ મેળવવાની ઈચ્છા રાખે છે; તેથી ભેળા વિશ્વાસ રાખનારા લોકોને છેતરવાથી પ્રાપ્ત કરેલ નરકમાં તું જરૂર જવાનું છે એમ લાગે છે. ખરેખર તું “અજાગળકર્તરીન્યાય’ ધારણ કરે છે.” ૫.
વસંતતિલકા. બાહ્ય વેશ ધરવાનું ફળ. जानेऽस्ति संयमतपोभिरमीभिरात्म
. नस्य प्रतिग्रहमरस्य न निष्क्रयोऽपि । किं दुर्गतौ निपततः शरणं तवास्ते ?, - सौख्यं च दास्यति परत्र किमित्यवेहि ॥६॥ જાણવા પ્રમાણે હે આત્મા , આવા સંયમ તપ વડે, ગૃહસ્થ દીધેલા પાત્ર ભોજનનું, ન ભાડું સાંપડે,
ત્યારે પછી દુર્ગતિમાં જતા, શરણ કેનું પામશે ? | વિચાર કર પલકમાં, પછી સુખ કેનાથી થશે? ૬
For Private and Personal Use Only