________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯પ કુમ ઈન્દ્રિય વિષય આસક્ત નહિં, મુક્ત રાગ દ્વેષથી, કર્યા પાપકા શાન્ત, અદ્વૈત સમતા સુખથી; આત્મ સંયમ ખેલી રહ્યા, એવા મહામુનિરાજના, તર્યા અને તારી દિયે, તમ ચરણમાંહે વંદના. ૧
“જે મહાત્માઓનું મન ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થતું નથી, કષાયથી વ્યાપ્ત થતું નથી, જે (મન) રાગદ્વેષથી મુક્ત રહે છે, જેણે પાપકાને શાંત પમાડ્યાં છે, જેણે સમતાવડે અદ્વત સુખ પ્રાપ્ત કર્યું છે અને જે ભાવના ભાવતું ભાવતું આત્મસંયમ ગુણોરૂપી ઉદ્યાનમાં હમેશાં ખેલે છે-આવા પ્રકારનું જેમનું મન થયેલું છે તે મહામુનીશ્વરો આ સંસારસમુદ્ર તરી ગયા છે અને તેઓને અમે નમસ્કાર કરીએ છીએ.” ૧
શાર્દૂલવિક્રીડિતમ સાધુના વેશ માત્રથી મોક્ષ મળતું નથી. स्वाध्यायमाधित्ससि नो प्रमादैः,
शुद्धा न गुप्तीः समितीश्च धत्से । तपो द्विधा नार्जसि देहमोहा
હરિ હેત વસે પાયાન ૨૫ परीषहानो सहसे न चोप
सर्गान शीलांगधरोऽपि चासि ।। तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं,
मुने! कथं यास्यसि वेषमात्रात् ॥३॥ युग्मम् ।। હે મુનિ! વિકથા પ્રમાદ કરતા, સ્વાધ્યાય ઈચ્છા ના કરે, વિષયાદિ પ્રમાદથી સમિતિ, ગુપ્તિ પણ નહિં આદરે; બન્ને પ્રકાર તપસ્યા, શરીર મમત્વથી ના કરે, કષાય નજીવા કારણે, પરિસહ ઉપસર્ગવડે ડરે,
For Private and Personal Use Only