________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-ક ૨૫ દ્રુ મ
ચોક્કસ સમજશે દિલમાં, મિશ્રિત જેમ નાશ થાય ન વ્યાધિના,
તેમ જ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
66
ઔષધિએ વડે, ધર્મો ન સાંપડે. ૧
<<
હું મૂર્ખ ! જે ધમ તારી સૌંસાર સબંધી વિટબણાના નાશ કરનાર છે. તે જ ધર્મને પ્રમાદ, માન, માયા, મત્સર વિગેરે વડે શા માટે મલિન કરે છે? ( તારા મનમાં ચોક્કસ સમજે કે ) મિશ્રિત ઔષધ વ્યાધિના નાશ કરી શકતું નથી.” ૧ વ'શસ્થવૃત્ત'.
: ૭૭ :
શુદ્ધ પુણ્યજલમાં મળના નામે, शैथिल्यमात्सर्य कदाग्रहक्रुधोऽनुतापदंभाविधिगौरवाणि च । प्रमादमानौ कुगुरुः कुसंगतिः, श्लाघार्थिता वा सुकृते मला इमे ॥ २ ॥ સુકૃત્યમાં આટલા પદાર્થો, મેલરૂપ તે જાણુવા, શિથિલતા મત્સર કદાગ્રહ, ક્રોધ અનુતાપ પિછાણુવા; દ્રુભ અવિધિ પ્રમાદ ગૌરવ કુસંગત આદિ માન એ, કુગુરુ આત્મપ્રશંસાની ઈચ્છા, મેલ રૂપે જાણુ એ.ર્
સુકૃત્યમાં આટલા પદાથે! મેલરૂપ છે—શિથિલતા, મત્સર, કદાગ્રહ, ક્રોધ, અનુતાપ, દંભ, અવિધિ, ગૌરવ, પ્રમાદ, માન, ગુરુ, કુસંગ, આત્મપ્રશંસાશ્રવણની ઇચ્છા; આ સર્વે પુણ્યરાશિમાં મેલ રૂપ છે. ” ઉપજાતિ.
૨.
પરગુણપ્રરાસા.
यथा तवेष्टा स्वगुणप्रशंसा, तथा परेषामिति मत्सरोज्झी । तेषामिमां संतनु यल्लभेयास्तां नेष्टदानादि विनेष्टलाभः || ३ ||
પ્રશંસા વ્હાલી તુજને, તેમ અવરનેય જણાય છે, માટે અવરના ગુણની, પ્રશ ંસા જો દિલમાં ચ્હાય છે; મત્સર તજી અવર ગુણવાનની, પ્રશંસાએ જે કરે, કારણ કે વ્હાલી વસ્તુ, આપ્યા વિણ ન મળે આખરે.
For Private and Personal Use Only
૩