________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
૬ :
અધ્યાત્મ
ઉપસંહાર–પાપને ડર. कचित्कषायैः कचन प्रमादैः,
कदाग्रहः क्वापि च मत्सराथैः । आत्मानमात्मन् ! कलुषीकरोषि,
बिभेषि घिङ् नो नरकादधर्मा ॥२६॥ હે આત્મન ! કોઈ વખત કષાય, પ્રમાદકોઈ વખત કરે, કદાગ્રહ કેઈ વખત કરે, મત્સર વિગેરે મન ધરે, એ રીતે આત્મ મલિન કરે, ધિક્કાર છે તુજને, તું આ અધમી રાખતે નહિ, નરકગતિની બીકને. ૨૬
- “હે આત્મન ! કોઈ વખત કષાય કરીને, કોઈ વખત પ્રમાદ કરીને, કોઈ વખત કદાગ્રહ કરીને અને કઈ વખત મત્સર વિગેરે કરીને આત્માને મલિન કરે છે. અરે ! તને ધિક્કાર છે ! તું આ અધમ કેનરથી પણ બીત નથી ?” ૨૬.
ઉપજાતિ. દસમે અધિકાર સમાપ્ત.
अथैकादशो धर्मशुद्धयुपदेशाधिकारः
ધર્મશુદ્ધિનો ઉપદેશ. भवेद्भवापायविनाशनाय यः,
तमज्ञ ! धर्म कलुषीकरोषि किम् ? । ने प्रमादमानोपधिमत्सरादिभि
मिश्रितं ह्यौषधमामयापहम् ॥१॥ હે મૂર્ખ ! ધર્મ તારી, સંસાર વિટંબનાએ હરે, તે ધર્મને પ્રમાદ માયા, મત્સર વડે મલિન કરે,
For Private and Personal Use Only