________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ કુમ
: ૭૩ :
જે સુખની ઈચ્છાથી તું પાપકર્મોમાં મૂર્ખાઈથી તલાલીન થાય છે તે સુખ તે જીવિતવ્ય વગર કાંઈ કામના નથી; અને જિન્દગી તે શીધ્ર નાશવંત છે એમ જ્યારે તું સમજે છે ત્યારે અરે ભાઈ ! તું દુર્ગતિનાં દુ:ખથી કેમ બીત નથી?” ૧૯
વંશસ્થ. તારાં કૃત્ય અને ભવિષ્યને વિચાર. कर्माणि रे जीव ! करोषि तानि,
यैस्ते भवित्र्यो विपदो ह्यनंताः। ताभ्यो भिया तद्दधसेऽधुना किं ?,
संभाविताभ्योऽपि भृशाकुलत्वम् | ૨૦ | ભવિષ્યમાં અનંત આપત્તિઓ, થાય તે કર્મો કરે, હે જીવ! સંભવિત વિપત્તિઓથી અત્યારે શીદ ડરે? અત્યંત આકુળવ્યાકુળ, તું વિપત્તિ પડતાં થાય છે, તે ભવિશની અનંત આપત્તિને, ડર કેમ ન રખાય છે? ૨૦
હે જીવ! તું કર્મો એવાં કરે છે કે જેના વડે તને ભવિષ્યમાં અનંત આપત્તિઓ થાય, ત્યારે સંભવિત એવી વિપત્તિઓના ભયથી અત્યારે અત્યંત આકુળવ્યાકુળ શા માટે થાય છે?” ૨૦ ઈદ્રવજા.
સહચારીના મૃત્યુથી બેધ. ये पालिता वृद्धिमिताः सहैव, स्निग्धा भृशस्नेहपदं च ये ते। यमेन तानप्यदयं गृहीतान् , ज्ञात्वापि किंन त्वरसे हिताय? २१॥ પળાયા પષાયા તારી, સાથે પણ મોટા થયા, અત્યંત સ્નેહીં પ્રેમપાત્ર પણ, યમરાજે ન કરી દયા નિર્દયપણે ગ્રહણ કરેલા, જોઈ રહેતા તુજથી, એમ જોઈ સ્વહિત કરવા માટે ઉતાવળ કિમ નથી? ૨૧
For Private and Personal Use Only