________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૭૪ :
અધ્યાત્મ“જે તારી સાથે પળાયા, પિલાયા અને મોટા પણ સાથે થયા, વળી જેઓ અત્યંત હી હતા અને જે તારા પ્રેમપાત્ર હતા તેઓને યમરાજે નિર્દયપણે ગ્રહણ કર્યા છે એમ જાણીને પણ તું સ્વહિત કરવા માટે કેમ ઉતાવળ કરતે નથી?” ૨૧ | ઉપજાતિ.
પુત્ર, સ્ત્રી કે સગાં ખાતર પાપ કરનારાઓને ઉપદેશ. यैः क्लिश्यसे त्वं धनबंध्वपत्ययशःप्रभुत्वादिभिराशयस्थैः । कियानिह प्रेत्य च तैर्गुणस्ते, साध्यः किमायुश्च विचारयवम् ॥२२॥ કલ્પનામાં રહેલાં ધન સગા, યશ પ્રભુત્વ આદિથી, તું કલેશ પામે છે તે, વિચાર કરતા કેમ નથી ? તે આ ભવ પરભવ ગુણ, તેથી શું સાધી શકાય છે? આયુષ્ય છે હવે કેટલું, એથી અજાણ જણાય છે. ૨૨
કલ્પનામાં રહેલાં એવાં ધન, સગા, પુત્ર, યશ, પ્રભુત્વ વગેરેથી (વિગેરે માટે) તું કલેશ પામે છે; પણ તું વિચાર કર કે આ ભવમાં અને પરભવમાં તેઓથી કેટલે ગુણ સાધી શકાય તેમ છે અને તારું આયુષ્ય કેટલું છે?” ૨૨.
ઉપજાતિ. પરદેશી પંથીને પ્રેમ : હિત વિચારણા. किमु मुह्यसि गत्वरैः पृथकू, कृपणैर्बधुवपुःपरिग्रहैः । विमृशस्व हितोपयोगिनोऽवसरेऽस्मिन् परलोकपांथ ! रे॥२३॥ હિ પરલેક જનાર પંથી ! જુદા જુદા સહુ જાય છે, તુચ્છ એવા બંધું અંગ, પૈસાથી મેહ પમાય છે; આવા વખત સારા સુખમાં, વૃદ્ધિકાર કેણુ જણાય છે? વિચાર કર ઉપાય એ, ખરેખર કોણ ગણાય છે? ૨૩
હે પરલોકે જનારા પંથી ! જુદા જુદા ચાલ્યા જનારા અને તુચ્છ એવા બંધુ, શરીર અને પૈસાથી તું શું મોહ પામે છે? આ વખતે તારાં સુખમાં વધારે કરે તેવા ઉપાય ખરેખરા કયા છે તે જ વિચાર.” ૨૩
ગીતિ.
For Private and Personal Use Only