________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૭ર :
અધ્યાત્મ
પૈસો, શરીર, સુખ, સગા સંબંધીઓ અને છેવટ પ્રાણ પણ તજી દે, પણ એક વીતરાગ અર્ધ પરમાત્માએ બતાવેલો ધર્મ તજીશ નહિ; ધર્મથી ભવભવમાં આ પદાર્થો (પૈસો, સુખ વિગેરે) મળશે, પણ એથી (પૈસા વિગેરેથી) તે (ધર્મ) મળવો દુર્લભ છે.” ૧૭ વંશસ્થ.
સકામ દુઃખ સહન-તેનાથી લાભ. दुःखं यथा बहुविधं सहसेऽप्यकामः,
___ कामं तथा सहसि चेत्करुणादिभावैः । अल्पीयसापि तव तेन भवांतरे स्या
સાત્યંતિની સં નિત્તિવ ૨૮ | દુ:ખે બહુ પ્રકારના, ઈચછા વિના તું સહન કરે, થોડાં દુઃખે કણ ભાવથી, વેઠવા ઈચ્છા ધરે; ઈચ્છા સહિત દુઃખ વેઠતાં એ, પરભવ સુખ પામશે, ભવાંતરે અહર્નિશ એ સર્વ, દુઃખથી નિવૃત્ત થશે ૧૮
વગર ઈચ્છાએ જેમ તું બહુ પ્રકારનાં દુઃખ સહન કરે છે તેમ જ જે તું કરણદિક ભાવનાથી ઈચ્છાપૂર્વક ધેડાં પણ દુઃખ સહન કરીશ તો ભવાંતરે હંમેશને માટે સર્વ દુઃખની નિવૃત્તિ થશે જ.” ૧૮
વસંતતિલકા. પાપકર્મોમાં ડહાપણ માનનાર પ્રત્યે. प्रगल्भसे कर्मसु पापकेष्वरे, यदाशया शर्म न तद्विनानितम् , विभावयंस्तञ्च विनश्वर द्रुतं, बिभेषि किं दुर्गतिदुःखतो नहि?।१९। તું પાપકર્મો મુખઈથી, તલાલીન થતાં કરે, જે સુખની ઈચ્છાવડે, જીવિતવ્ય વિણ શું આખરે ? શીધ્ર નાશવંત છે જિદગી, એમ તું સમજેલ છે, તે દુર્ગતિના દુઃખથી તું, કેમ નહિ બધેલ છે ? ૧૯
For Private and Personal Use Only