________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન ચીશું.'
(૩૯) सम्यक्त्वाख्यं चतुर्थ मध्ययनम्.
-~ -~
(પ્રથમ દ્રા) से बेमि-जेय अतीता, जे य पदुप्पना, जे य आगमिस्सा, भरहंता भगवंतो, ते सम्वेषि, एव-माइक्खंति, एवं भासंति, एवं पण्णवंति, एवं परवति,--सवे पाणा, सम्वे भूया, सम्वे जीवा, सम्वे सत्ता, ण हंतवा, ण अज्जावेयम्वा', ण परिघतम्या,२ ण परितावेयधा,
વેચવા ! (૨૨૧.
एस धम्मे, सुद्धे, णितिए, सासए, समेच लोयं खेयनेहिं पवेतिते, तंजहा, उहिएसुवा, अणुडिएसु वा, उवरयदंडेसु वा, अणुवरयदंडेसु वा, सोवहिएसु वा, अणोघहिएसु वा, संजोगरપણુ વા, અતંગારપણુ વા (૨૨)
त' चेयं तहा चेयं अस्सि५ चेयं पवुच्चइ । (२२३)
१ आज्ञापयितव्याः २ परिप्रायाः ३ अपद्रावयितव्याः । ४ तथ्यमेतत् ५ अस्मिशेव प्रवचने इत्यर्थः
અધ્યયન ચેવું.
સમ્યકત્વ.
પહેલે ઉદ્દેશ.
(સત્યવાદ ) હું કહું છું કે જે તીર્થંકર ભગવાન થઈ ગયા જે હાલ વર્તે છે અને જે આવતા કાળમાં થશે તે બધા આ રીતે કહે છે બેલે છે જણાવે છે તથા વર્ણવે છે કે “સર્વ પ્રાણ, સર્વભૂતસર્વ જીવ, અને સર્વ સત્વને હણવું નહિ, તેમના પર હકુમત ચલાવવી નહિ, તેમને કબજે કરવા નહિ, તેઓને મારી નાખવા નહિ અને તેઓને હેરાન કરવા નહિ.” (૨૨૧)
આ પવિત્ર, અને નિત્ય ધર્મ, લોકના દુઃખને જાણનાર ભગવાને સાંભળવા તૈયાર થશેલાઓને, નહિ થએલાઓને, મુનિઓને, ગૃહસ્થને, રાગિઓને, ત્યાગિઓને, ભગિઓને, તથા યોગિઓને બતાવ્યો છે. (૨)
એ ધર્મ ખરેખર જ છે અને માત્ર જિનપ્રવચનમાં જ વર્ણવેલ છે. (૨૨૩)
૧-૨-૩-૪ અહીં પ્રાણ, ભૂત, જીવ તથા સત્વ એ ચારે શબ્દોનો એકજ અર્થ થાય છે. કારણ કે કમની વિચિત્ર પરિણતિ હોવાથી વખતે તેમને પણ ઉપકાર થાય છે.
For Private and Personal Use Only