________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪)
આચારાંગ-મળ તથા ભાષાન્તર.. बहुं च खलु पावकम्मं पगडं, सच्चसि चिति कुम्वह, एस्थोपरए मेहाची सच्च पावચાર સિત (૧૮૫)
भणेगचित्ते खछु अयं पुरिसे, से केयणं' भरिहइ परित्तए से मनवहाए, अण्णपरियावाए, अण्णपरिग्गहाए, जणवयवहाए, जणबयपरियावाए, जणषयपरिग्गहाए । (१८६)
भासविता एतमद्रं इच्चेवेगे समुट्रिया, तम्हा तं विइयं नो सेवते णिस्सारं पासिप નાની (૧૮૭) उववायं चवणं गच्चा, अणण्णं चर माहणे । (१८८)
, જ છwwવ૬, ૪vi gir (૧૮૧) ભાજિક ફિ અને વાયુ, અમલી fણો દિ કરિ (૧૧૦) कोहाइमाणं हणियाय वीरे, लोभस्स पासे णिरयं महंतं; तम्हाय वीरे विरते वहाओ, छिंदिज्ज सोय लहुभूय गामी. (१९१) गंथं परिमाय इहज्ज वीरे, सोयं परिमाय चरिज दंते; सम्मज्ज" लड़े इह माणदेहि, णो पाणिणो पाण समारभेजसि-ति बेमि. (१९२)
, केतनं-लोभेच्छां. २ इत्येवैके ३ स्त्रीषु. ४ अनवम-ज्ञामादि-ती ॥ ५ पो. ६ लघुभूतोमोक्ष स्तं गंतुं बाल मस्येति. ७ उन्मज्जनं. ८ मानवेषु.
જે “પાપકર્મ બહુ કરેલાં છે” એમ જણાય તે સત્યમાં હિમ્મતવાન થાઓ. એમાં તત્પર રહેલા બુદ્ધિમાન પુરૂષ સર્વે દુષ્ટ કર્મને નાશ કરે છે. (૧૮૫)
આ સંસારી જીવ અનેક કામમાં ચિત્તને દોડાવે છે. તે ચાળણી કે દરિયા જેવા લોભને ભરપૂર કરવા મથે છે. તેથી તે બીજાઓને મારવા, હેરાન કરવા, કબજે રાખવા, દેશને ડૂબાવવા, દેશને હેરાન કરવા, અને દેશને કબજે કરવા તૈયાર થાય છે. (૧૮૬)
તેમ કરીને પણ કેટલાએક અંતે સંયમમાં ઉમાલ થયા. માટે હે મુનિઓ તમારે દીક્ષા લઈ પછી ભોગની વાંચ્છા રાખી બીજું મૃષાવાદરૂપ પાપ નહિ સેવવું, અને વિષને નિઃસાર ગણવા. (૧૮૭)
હે મુનિ, જન્મ અને મરણ સર્વને છે, એમ જાણી સંયમમાં વિત્ય કર. (૧૮૮)
માટે મુનિએ જાતે હિંસા ન કરવી, બીજાવતી ન કરાવવી, તથા તેના કરનારને રૂડું નહિ માનવું (૧૮૮)
સ્ત્રીઓમાં આસક્ત નહિ થતાં કામથી થતા સુખને ધિક્કારવું, અને જ્ઞાનાદિ ઉત્તમ વસ્તુને ધરીને પાપ-કર્મથી દૂર રહેવું. (૧૦)
પરાક્રમી મુનિએ, ક્રોધ અને તેનું કારણ જે ગર્વ તેને ભાંજી નાખવું અને લોભથી મોટા દુઃખથી ભરેલી નરકગતિએ જવાય છે એમ જેવું. માટે તેવા મેક્ષ જવા તત્પર થએલા મુનિએ હિંસાથી દૂર રહી શોકસંતાપ ન કરવા. (૧૧)
પરિગ્રહને અહિતક જાણું આજે જ તેને છાંડવું. તથા (વિષયવાંચ્છારૂપ) પ્રવાહને પE અહિતકર્તા જાણ ઇંદ્રિયે વશ કરી વર્તવું. આ મનુષ્યભવમાં ઊંચે આવેલા થઈને પ્રાણિઓની હિંસા કદાપિ નહિ કરવી. (૧૨)
૧ ભરત રાજાદિક.
For Private and Personal Use Only