________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન ચેવિશકું,
(૨૪) णो सक्का फासं ण वेदेतुं, फासं विसय मागयं.
રાજકોrs ને તથ, તે ઉમરહૂ જવાનg. ૧ (૧૦૭૭) फासओ जीवो मणुण्णामणुण्णाई फासाइं पडिसंवेदेति. पंचमा भावगा। (१०७०)
एत्तावयाव महब्बते सम्म काएण फासिए पालिए तीरिए किट्टिए अहिहिते आणाए भाराहिये यावि भवति । पंचमं भंते महब्वयं । (१०७९)
इच्चेसि महठवतेसिं पणवीसाहिं य भावशाहिं संपण्णे अणगारे अहासुयं अहाकप्पं अहामग्गं सम्मं काएण फासित्ता पालित्ता तीरित्ता किट्टित्ता आणाए आराहियावि भवति। (१०८०)
(માવના માતા.)
સ્પર્શેઢિયે સ્પર્શ આવે, અટકાવાય ના કદિ;
કિંતુ ત્યાં રાગદેવને, પરિહાર કરે યતિ. (૧૯૭૭) એમ સ્પર્શથી જીવે ભલાભુંડા સ્પર્શ અનુભવી રાગદેષ ન કરે એ પાંચમી ભાવના. (૧૦૭૮)
એ રીતે મહાવ્રત રૂડી રીતે કાયાથી સ્પર્શિત, પાલિત, પારપહોચાડેલ, કીર્તિત, અવસ્થિત, અને આજ્ઞાથી આરાધિત પણ થાય. એ પાંચમું મહાવ્રત. (૧૦૭૮)
એ મહાવ્રતોની પચીશ ભાવનાવડે સંપન્ન અણગાર સૂત્ર, કલ્પ, તથા માર્ગને યથાર્થ પણે રૂડી રીતે કાયાથી સ્પર્શી, પાળી, પારપહોચાડી, કીર્તિત કરી આજ્ઞાને આરાધા પણ થાય છે. (૧૯૮૦)
રા
For Private and Personal Use Only