________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २१९) આચારાંગ-સળ તથા ભાષાન્તર, उग्वाययणेसु वा सेय..वहति वा-अण्णयरंसि वा तहप्पगारंसि पंडितसि णो उच्चारपासवणं वोसिरजा । (९४३)
से भिक्खू वा ( २ ) सेग्नंपुण थंडिलं जाणज्जा-गवियासु वा मट्टियखागियासु, णविय सु वा गोप्पलहियासु गवादणोसु वा, खगीसु वा, अण्णयरासे वा तहप्पगारंसि धंडि. लंसि णो उच्चारपासवणं वासिरेन्जा । (९५५)
__ से भिक्खू वा ( २ ) सेज्जंपुण थाष्ठलं जाणेज्जा-हागवञ्चसि' वा, सागवचंसि वा, मूलगवच्चंति वा, हत्थंकरवरचलि वा, अण्णयरसि वा तहप्पगारसि थोडलंसि णो उउचारपासवर्ग बोसरंज्जा । (९४५)
से भिक्ख वा (२) सेज्जंपुण थंडिलं जाणेज्जा-असणवणांस वा, सणवणास घा, धाय वगंसि वा, केयईवगंसि वा, अंबध गसि वा, असोगवर्णसि वा, णागवणंसि वा, पुण्णागवणंसि वा, चुण्गगवगंसि वा, अण्णयरेसु वा तहप्पगारेसु पत्तोवएसु वा, पुष्फोवएसु वा, फलोवएसु वा, बीओवएसु वा, हरिओवएसु वा, णो उच्चारपासवणं वोसिरेज्जा । (९४६)
से भिक्खू वा (२) सयपाययं वा परपाययं वा गहाय सेत्तमायाए एगंत मवक्कमेज्जा अणावायसि असंलोइयंसि अप्पपाणंसि जाव मछडासंताणयंत अहारामंसि वा उवस्सयसि उच्चारपासवणं वोसिरेज्जा; वोसिरित्ता सेत्तमादाय एर्गतमव करेजा अणावायांस जाव मक. डासताणयंसि अहारामंसि वा ज्झामथंडिलंसि वा अण्णयरंसि वा तहपगारंसि थंडिलंसि अचित्तंसि ततो सजयामेव उच्चारपासवगं परिडवेज्जा । (९४७) एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जाव जएज्जासि त्ति मि । ९५४
उच्चारपासवणसत्तिकयं समत्तं तइयं १ डालप्रधानशाकं तद्वति ચાલતા આવેલા પૂજનીય સ્થળોમાં, કે પાણી સીંચવાની નીક વગેરે સ્થળોમાં ખરચુપણું नहि ४२वां (८४3)
સાધુ અથવા સાધ્વીએ માટીની નવી ખાણોમાં, ગાયને ચરવાના નવા ગોચરસ્થળામાં, કે ખાણોમાં ખરચુ પાણી નહિ કરવાં (૪૪)
સાધુ અથવા સાધ્વીએ દાળવાળા સ્થળામાં, શાકવાળા સ્થળામાં, કે મૂળાદિકંદવાળા સ્થળામાં ખરચુપણ નહિ કરવાં (૯૪૫)
સાધુ અથવા સાધ્વીએ બીયાના વનમાં, સણના વનમાં, ધાઉડાના વનમાં, કેતકીના વનમાં, આંબાને વનમાં, અશોકના વનમાં, નાગના વનમાં, પુનાગના વનમાં, ચૂર્ણકના વનમાં, અથવા એવી જાતને બીજા પુત્ર પુષ્પ ફળ બીજ તથા લીલોતરી સહિત સ્થળમાં ખરચુ પાણી नहि २ (८४९)
સાધુ અથવા સબ્રીએ પિતાનું અથવા બીજાનું પાત્ર લઈ એકાંત સ્થળમાં જ્યાં કઈ આવે નહિ તથા જ્યાં કોઈ દેખે નહિ તેવા નિર્જીવ સ્થળમાં ખરચુ પાણી કરવાં-કરીને તે પાત્ર લઈ આરામ કે બળેલા સ્થળમાં અથવા એવી જાતના અન્ય અચિત્ત સ્થળમાં યતના पूर्व ५२४५११. (५४७)
આ બધું સાધુ તથા સાબીના આચારનું સંપૂર્ણપણું છે કે તેમણે સર્વ બાબતમાં સાनयी वत. (४८)
For Private and Personal Use Only