________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૮)
આચારાંગ-મૂળ તથા ભાષાક્તર सिया णं परो णेत्ता वएज्जा " आउसो ति वा, भइणी ति वा, भाहरेयं वत्थं, सि. णाणेणवा जाव आघंसित्ता वा पसिता वा समणस्स णं दास्सामो." एयप्पगारं णिग्धोसं सोचा णिसम्म से पुष्वामेव आलोएजा, “ माउसो त्ति वा, भयणी ति वा, मा एयं तुम वरथं सिणाणेण वा जाव पधंसाहि वा । अभिकखसि में दातुं, एमेव दलयाहि ।" से णेवं वदंतस्स परो सिणाणेण वा जाव पचंसित्ता दलएजा, तहप्पगारं वत्थं अफासुयं जाव જે હેન્ના / (૧૭)
से णं परो णेत्ता वदेजा " आउसो ति वा भइणी ति वा, आहर एतं वत्थं, सीभोदगवियडेण वा उसिणोदगवियदेणवा उच्छोलेत्ता वा पधोवेत्ता दा समणस्स दासामो " एयप्पगारं णिग्धोसं-तहेव, गवरं, " मा एवं तुमं वत्थं सीओदगवियडेण वा, उसिणोदग वियडेण वा रच्छोलेहि वा पभोवेहि वा। अभिकंखसि-सेसं तहेव, जाव णो पटिग्गा જા. (૧૮)
से णं परो णेत्ता वदेजा,-" भाउसो त्ति वा, भयणीति वा, भाहरेतं वत्थं, कंदाणि था हरियाणि वा विसोधेत्ता समणस्स दासामो." एयप्पगारं णिग्धोसं सोचा णिसम्म जाव, " भइणी ति वा, मा एयाणि तुमं कंदराणि वा जाव विसोहेहि, णो खलु मे कप्पति एत्तप्पगारे वस्थे पडिग्गाहित्तए।" से सेवं वदंतस्स परो कंदाणि वा जाव विसोहेत्ता दलएजा तहप्पगारं वत्थं सफासुयं जाव णो पडिग्गाहेजा। (८१९)
, सुगंधिद्रव्येण
કદાચ મુનિને તેડી જનાર ગૃહસ્થ પિતાના ઘરના માણસને આવું કહે કે “હે આયુમન અથવા બહેન, પિલું વસ્ત્ર લઈ આવો, એને આપણે સ્નાનાદિકમાં વપરાતા સુગંધી દ્રવ્યો વડે ઘસી કે વાસી કરીને સાધુને આપીશું ' આવા શબ્દો સાંભળીને મુનિએ પહેલેથી જ કહેવું કે “હે આયુષ્યન અથવા બહેન, એ વસ્ત્રને તમે તેવા સુગંધિ દ્રવ્યો વડે ઘસતા કે વાસતા નહિ. જે દેવા ચાહતા હે તે ઘસ્યા કે વાસ્યા વગર એમજ આપે. તેમ છતાં ગૃહસ્થ ઘસી કે વાસીને આપે છે તેવું વસ્ત્ર અયોગ્ય ગણીને લેવું નહિ. (૧૭)
કદાચ મુનિને તેડી જનાર ગૃહસ્થ પિતાના ઘરના માણસને એવું કહે કે હે આયુમન અથવા બેહેન, પેલું વસ્ત્ર લઈ આવે, આપણે તેને ઠંડા યા ગરમ પાણીથી છાંટીને અને થવા ધોઈને આ સાધુને આપીશું.” આવા બોલે સાંભળી મુનિએ તેમ કરવા ગૃહસ્થને ના પાવી; અને કહેવું કે જે તમે મને દેવા ચાહતા હે એમને એમજ આપો. તેમ કહ્યા છતાં ગૃહસ્થ માને નહિ તો તે વસ્ત્ર ગ્રહણ ન કરવું. (૮૧૮)
કદાચ મુનિને તેડી જનાર ગૃહસ્થ ઘેર જઈ પિતાના માણસોને કહે કે “હે આયુષ્યન - અથવા બેહેન, પેલું વસ્ત્ર વા, આપણે એને ઊપર અડેલા કંદ કે લીલોતરી ઊતારી આ શાક કરીને એ વઆ સાધુને આપીશું” આવા બે સાંભળીને તેમ કરવા ગૃહસ્થને ના 'પાડવી. ના પાડયા છતાં ગૃહસ્થ માને નહિ તે તે વસ્ત્ર ગ્રહણ ન કરવું. (૨૧)
For Private and Personal Use Only