________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન ચાદભુ.
(૧૮૭) ___ महावरा चउत्था पढिमा:-से भिक्खू वा भिक्खुणी वा उज्झियधम्मियं वस्थं जाएजा । जंचण्णे वहवे समण-माहण-अतिहि-किवण-वणीमगा णावखंति, सहप्पगारं यज्झयध-- म्मियं वत्थं सयं वा णं जाएजा, परो वा से देजा फासुयं जाव पढिगाहेजा १. उत्थाः ઉમા (૮૧)
इच्चेयाणं चउण्हं पडिमाणं जहा पिंडेसणाए । (७१५)
सिया णं तीए एसणाए एसमाणं परो वदेजा “ आउसंतो समणा, एजाहि तुमं मा-. सेग वा, दसर।एण चा, पंचराएण वा, सुए वा सुयतरे वा, तो ते वयं आउसो अण्णयरं वत्थं दासामो, " तहप्पगारं णिग्योसं सोचा णिसम्म से पुवामेव आलोएजा " भाउसो त्ति वा, भइणि ति वा, णो खलु से कपति, एयप्पगारे संगारे वयणे एडिसुणेत्तए । भमिकंखसि मे दाउं, इयाणिमेव दलयाहि. " से णेवं वदंतं परो वदेजा " पाउसंतो समणा भणुगच्छादि तो ते वयं अण्णयरं वत्थं दासामो,” से पुवामेव आलोएज्जा, “आउसो ति वा भइणि त्ति वा, णो खलु मे कप्पइ एयप्पगारे संगारे पडिसुणेत्तए। अभिकंखसि में दातुं, इयाणिमव दलयाहि ।" से सेव वदंतं परो णेत्ता वदेजा “ आउसो त्ति वा भयणी ति वा, आहरेयं' दार्थ, समणस्स दास्तामो; अवियाई वयं पच्छावि अप्पणो सयटाए पा-- णाइ भूयाई जीवाई सन्ताई समारब्भ समुहिस्स जाव वेएस्सामो." एयप्पगारं णिग्धोसं सोचा णिसम्म तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिग्गाहेजा । (८१६) ।
૧ ગરાત
ચોથી પ્રતિજ્ઞા -મુનિ અથવા આર્યાએ ફેંકી દેવા લાયક ન માગવાં-એટલે કે જે વો બીજા કેઈ પણ શ્રમણ, બ્રાહ્મણ, મુસાફર, રાંક, કે ભિખારી ચાહે નહિ તેવાં પિતે માગી લેવાં યા ગૃહસ્થ પિતાની મેળે આપતાં નિર્દોષ જણાતાં ગ્રહણ કરવાં. એ ચોથી પ્રતિજ્ઞા. (૮૧૪)
એ ચારે પ્રતિજ્ઞાઓ માટે વધુ મુલાસે પિકેષણા નામના અધ્યયનથી ધારે. (૮૧૫).
કદાચ ઉપરની પ્રતિજ્ઞાઓ અનુસરીને જેનાં વસ્ત્ર લેવા જતાં મુનિને કોઈ ગૃહસ્થ એવું કહે કે હે આયુષ્યનું શ્રમણ, તમો એક માસ રહીને અથવા દસ દિવસ રહીને અથવા પાંચ દિવસ રહીને અથવા આવતી કાલે અથવા પરમદહાડે અને આવજે તે તમને અમે કઈ પણ વસ્ત્ર આપીશું” આવા બોલ સાંભળી મુનિએ કહેવું જોઈએ કે “હે આયુષ્યન અથવા બહેન, મારાથી આવી રીતનું બેસવું કબૂલ કરી શકાય તેમ નથી માટે જો દેવા ચાહતા હે તે હમણાંજ આપે આમ કહ્યાથી ગૃહસ્થ કદાચ કહે કે હે આયુષ્મન શ્રમણ ત્યારે મારા પાલ રાલ્યા આવો તો તમને કઈ પણ જોઈતું વસ્ત્ર આપીશું.” ત્યારે મુનિએ. જબાપ આપવો જોઈએ કે “હે આયુષ્યન્ અથવા બેહેન મારાથી એવા બે કબુલ થઈ શકે તેમ નથી. માટે જે દેવા ચાહાતા હે તે હમણા જ ઘો.” આવી રીતે મુનિએ કહ્યાથી. ગૃહસ્થ પિતાના ઘરમાં રહેલા માણસને કહે કે “હે આયુષ્યનું અથવા બેહેન, પેહેલું વસ્ત્ર લઈ આવ, આપણે તે વસ્ત્ર આ સાધુને આપીશું; અને આપણે આપણા માટે પાછું બનાવી લેશું” આવા બેલ સાંભળી મુનિએ તેવી જાતનાં વસ્ત્ર સદોષ ધારીને રહાણા કરવાં નહિ. (૧૬)
For Private and Personal Use Only