________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૭૪ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
सारि कुजा, णो रायसंसारियं कुजा, णो परं उवसंकमित्त बूया " आउसंतो गाहावई, एते. खलु मे आमोलगा उत्रकरणपडियाए ' सयं करणिजं ' त्ति कटु अक्कोसंति वा जाव परिटूवैति वा । एतगारं मगं वा नये वा णो पुरओ कट्टु विहरेजा, अप्पुस्सुए जाव समाहीए ततो संजयामेव गामाणुगामं दूइजेजा । ( ७६५)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एयं खलु तल भिक्खुस्स भिक्खुगीए वा सामग्गियं जं सब्वट्रेर्हि सहिते सया जएજ્ઞાતિ ત્તિ ચેમિ) (૭૬૬)
--
**
નહિ કહેવુ કે “ હે આયુષ્મન્ ગૃહસ્થ, આ લૂટારૂએ વસ્ત્રદિવસ્તુ લૂટવા પોતાના દુષ્ટ રિવાજને અનુસરીને મને ધમકાવે છે, હેરાન કરે છે કે લૂટે છે. ” વળી આવી રીતે મનથી કે શરીરથી પણ કશી હીલચાલ ન કરવી, કિંતુ ધીરપણે સમાધિથી યત્ન પૂર્વક ગ્રામાનુગ્રામ ક્રૂરતા રહેવુ. (૭૬૫)
એજ મુનિ અને આર્યાના આચારની સંપૂર્ણતા છે કે તેમણે બધી બાબતમાં સાપધાનીથો વત્તતા રહેવુ એમ હું કહુંછું. (૭૬૬)
For Private and Personal Use Only