________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
આચારાંગ-સૂળ તથા ભાષાન્તર, आइक्खह दलेह.” तं णो आइक्खेज्जा, णो दंसेज्जा, णो तेसिं तं परिणं परिजाणेज्जा, तुसिणीओ उवेहेज्जा, जाणं वा, णो जाणंति वएज्जा । तओ संजयामेव गामाणुगामं દૂર્વા ! (૭૫૮) ___ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूईज्जमाणे अंतरा से पाडिपहिया आगच्छेज्जा । तेणं पाडिपहिया एवं वदेज्जाः-" आउसंतो समणा, अवियाई एत्तो पडिपहे पासह उदगपसूयाणि कंदानि वा मूलाणि वा तयाणि वा पत्ताणि वा पुप्फाणि का फलाणि वा बीयाणि वा हरिताणि वा, उदगं वा संणिहियं, अगणिं वा संणिक्खित्तं, सेसं तं चेव, से आइक्खह, ગાવ, સૂર્ણજ્ઞા (૭૧)
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूईज्जमाणे अंतरा से पाडिपहिया उवागच्छेजा । तेणं पाडिपहिया एवं वदजाः-" आउसंतो समणा, अवियाई एत्तो पडिपहे पासह जवसाणि वा जाव सेणं वा विरूवरूवं संणिविटं; से आईक्खह, जाव दूईजेजा । (७६०)
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूईजमाणे अंतरा से पाडिपहिया जाव "भाउसंतो समगा, केवतिए एत्तो गामे वा जाव रायहाणीवा, से आइक्खह जाव दूईजेजा। (७६१) . से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूईजमाणे अंतरा से पाडिपहिया जाव " आउसंतो समणा, केवतिए एत्तो गामस्त वा णगरस्स वा जाव रायहाणीए वा मग्गे, જે આપણ૮, દેવ નાવ દૂના ૫ (શ્વર)
બાબત તેમને કંઈ પણ કહેવું કે બતાવવું નહિ, અને તેમના તે સવાલને કશીરીતે પણ સ્વીકાર ન કરતાં મૌન ધરી રહેવું. અથવા તે ખરું જાણતાં છતાં પણ (જીવદયાના નિમિત્તે) “હું કંઈ નથી જાણત” એમ કહેવું. અને સંભાળપૂર્વક રામાનુગ્રામ ફરતા રહેવું. (૭૫૮)
એજ રીતે મુનિ અથવા આર્યાને રામાનુગ્રામ કરતાં વચ્ચે કોઈ વટેમાર્ગ મળે અને તે પૂછે કે “હે આયુષ્મન શ્રમણે, તમે આ રસ્તે જે કંદ, મૂળ, પાન, ફૂલ ફળ, બીજ, વનસ્પતિ, પાણીને જશે, કે અગ્નિ જોઈ હોય તે અમને કહે અને બતાવો” ત્યારે મુનિ કે આર્યાએ તે બાબત તેમને કંઈ પણ કહેવું કરવું નહિ અને તેમના તે સવાલનો કશી રીતે સ્વીકાર ન કરતાં મૌન ધરી રહેવું અથવા જાણતાં છતાં (જીવદયા નિમિત્તે) “હું નથી જાણતા” એમ કહેવું. (૭૫૦)
મુનિ અથવા આર્યાને ગ્રામાનુગામ જતાં વચ્ચે કઈ વટેમાર્ગુઓ મળે, અને તે એવું પૂછે કે “હે આયુષ્યન પ્રમાણે, આ માર્ગ પર તમે ધાન્ય, કે પડાવ નાખી પડેલું જુદું જૂદું લશ્કર દેખતા હો તો કહે અને બતાવે.” આ વખતે પણ મુનિએ ઉપર પ્રમાગેજ મન રહેવું અથવા “હું નથી જાણત” એમ કહેવું. (૭૫૦)
એજ રીતે મુનિ તથા આર્યાને પ્રામાનુગામ જતાં કઈ વટેમાર્ગુઓ એવું પૂછે કે હે આયુશ્મન શ્રમ, “અહીથી હવે ક્યો ગામ કે શહેર આવશે” ત્યારે પણ મુનિએ ઊપર પ્રમાણે મૌન રહેવું અથવા “હું નથી જાણતો” એમ કહેવું. (૭૬૧)
વળી મુનિ કે આને માર્ગે જતાં કોઈ વટેમાર્ગુ એનું પૂછે કે “હે આયુષ્મન શ્રમણો, અહીથી ગામ શહેર કે રાજધાનીને કયે રસ્તે જાય છે તે જણાવો” તે તે પણ મુનિએ નહિ જણાવે. (૭૬૨)
For Private and Personal Use Only