________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
ઉં ” એ, વાક્યનું ભાષાંતર એવી રીતે કરે છે કે May it o please you 0! beloved of the Devas do not deny mo; 24614192 241. potoval વાચકવર્ગને પણ અમાન્ય થઈ પડે; જે કે ડેાકટર હર્નલ પોતાના પુસ્તકની પાછળની Criticle notes—પૂરવણુમાં, આ વાક્યના ખરા અર્થ સબંધે સંશયમાં પડી જુદા જુદા જર્મન વિદ્વાનોના અભિપ્રાયો તથા વ્યાકરણના પુરાવાઓ ટાંકે છે. ડોકટર હ્યુમેન એજ વાક્યનો અર્થ આ પ્રમાણે કરે છે કે -- Well then beloved of the Devas do not cause any obstruction આ વાક્યને શું ખરે અર્થ હોવો ઘટે છે તેના નિયપર આવવા માટે નીચેની હકીક્ત પ્રાસંગિક ગણશે “જે વખતે શ્રી ગૌતમસ્વામી વાણિજય ગામ નામના નગરમાં ઉચ્ચ નીચ ને મધ્યમ કુળને વિષે ગેરારી કરવા માટે ઉત્સુક થયા તે વખતે તેણે ઉપલા શબ્દોમાં શ્રમણ ભગવંત શ્રી મહાવીર પાસે અરજ કરી છે. એમ અંગ્રેજી ભાષાંતરને ભાવાર્થ છે પણ ખરી રીતે તે તે શબ્દો શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુના ઉત્તરરૂપે છે કે -જેમ તમને સુખ ઉપજે તેમ કરો વિલંબ કરતા ન” વળી ડેકટર હનેલ તે પછીના ૭૮ માજ વાક્યમાં કબુલ કરે છે કે શ્રી ગૌતમ ગણધર ઉપરના શબ્દ સાંભળીને વાણિજ્ય ગામ નગરમાં ગોચરી વીગેરે કાર્યને માટે પ્રવર્યા છે. આ ઉપસ્થી વાચક વર્ગ કબુલ કરશે કે, ડોકટર હૈલની તે વાક્યને પ્રશ્ન રૂપે ગણવામાં (જે વ્યાજબી રીતે ઉત્તર રૂપજ છે) વિભક્તિના દોષને લીધે ભૂલ થઈ જાય છે. આવી જ રીતે મી, જેકબીથી ૧ પણ પિતાના આચારાંગ સૂત્રમાં આપણી ભાષા તેને વિદેશી હેવાથી વિપરીત અર્થ થએલો છે. આપણે સૂત્રોમાં વનસ્પતિવિગેરેના જે જે જુદા જુદા ખાસ નામ આવે છે તે ખાસ નામો વિષેની તેઓની ઓછી માહેતીથી ભાષાંતરમાં દેખીતા વિપરીત અર્થ થવા પામે એ સ્વાભાવિક છે, જો કે અમે આ તેની વિદ્વત્તાની ખામી બતાવતા નથી પણ આપણી ભાષાના શબ્દોને તેઓને ઓછે અનુભવજ આનું કારણભૂત છે.
આ રીતે આ આચારાંગ સૂત્રના અંગ્રેજી ભાષાંતરમાં કેટલીક જગાએ તેવા વિપરીત અર્થ થવા પામ્યા હોય તે તે પણ ઉપરના જ કારણોને લઈને જ ગણાય. આપણે જૈન સંપ્રદાય આવા ખાસ શબ્દના અર્થ અંગ્રેજ વિધાને જણાવવા કોશિશ કરે તો તેઓ પિતાના ભાષાંતરમાં સુધારો કરે અને જૈન ફિલોસોફીને તેઓ વધારે દેદીપ્યમાન કરે. જૈન ધર્મની નબળી સ્થિતિ આવવાનું ખાસ કારણ મતભિન્નતા છે. જૈન ધર્મના જુદા જુદા સંપ્રદાયવાળાઓ પિતાની સત્યતા સાબીત કરવાના પ્રવાહમાં તણાઈ જઈ જુદા જુદા શબ્દના અર્થ પિતાની મરજી મુજબ કરે છે, જેથી તેની ખરી ખુબી અદશ્ય થાય છે. જૈન ધર્મને ઉંચ્ચ સ્થિતિએ લાવવા એકત્ર થઈ જ્ઞાનની વૃદ્ધિ કરવાની વાત તે એક બાજુએ રહી, પણ આમ શબ્દાર્થ ફેરવી માહો માંહે કલેશ કરી વિવાદ ઉપજાવી જૈનના કાનુનોથી વિપરીત વતી જૈન નામને કલંકિત કરે છે. અાચીન સમયમાં આવી સ્થિતિમાં કેળવાયેલે વર્ગ કયા ફટાના પુસ્તકો વાંચવા તેના ગુંચવાડામાં પડે છે અને છેવટે સ્વધર્મનો ત્યાગ કરી પરધર્મ અંગીકાર કરે છે. આવી કઢગી સ્થિતિમત ભિન્નતાથી દિન પરિદિન વૃદ્ધિ પામે છે અને પરિણામે દુનિયા પર દિગ્વિજય મેળવેલ જૈન ધર્મની પડતીમાં વૃદ્ધિ કરે છે. પરંતુ તેમાં સુભાયે હાલના વિદેશી વિધાઓ-ઓરીએન્ટલ સ્કેલએ-જૈન ફિલસૈફી પ્રકાશમાં લાવવાને જે સ્તુત્ય પ્રયાસમાં છે તે જૈન ધર્મની પુનઃપ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની આશાના કિરણરૂપ છે. કારણ કે તેઓનાં ભાષાન્તર કઈ પણ રીતે પક્ષપાતી તેમજ મતભિન્નતાના પિષણરૂપ નથી; પરન્તુ જે સ્વદેશી
For Private and Personal Use Only