________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १३८ )
આચારાંગ–મળ તથા ભાષાન્તર
जाव चालपलं वा अस्सि खलु पडिगाहितंसि अप्पे पच्छाकम्मे अप्पे पज्जवजाते - त हप्पारं पिधुं वासयं वा जाएज्जा जाव पडिगाहेज्जा । चउत्था पिंडेसणा (६३८ )
अहावरा पंचमा पिंडेसणा से भिक्खू वा भिक्खुणी वा जाव समाणे उग्गहितमेव भोयण जातं जाणेजा, तंजहा; - सरावंसि वा, डिंडिमंसि ? वा कोलगंसि वा - अहपुण एवं जाणेज्जा - बहुपरियावने पाणिसु उदगलेवे-तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं चासयं वाणं जाएज्जा जाव पडिगाहेज्जा । पंचमा पिंडेसणा । ( ६३९ )
अहावरा छठ्ठा पिंडेसणा-से भिक्सू वा भिक्खुणी वा उग्गहियमेव भोयणजायं जाणेज्जा सट्टाए पग्गहियं जंच पराए पग्गहियं पायपरियावनं पाणिपरियावनं फासूयं जाव पडिगाहेज्जा । छट्टा पिंडेसणा । ( ६४० )
जंच
अहावरा सत्तमा पिंडेसणा; - से भिक्खू वा भिक्खुणी वा जाव समाणे उशियधम्मियं भोयणजायं जाणेज्जा - जंचने बहवे दुपय-चडप्यय-समण - माहण - अतिहि-किवण - वणीमगा णावकंखंति, तहप्पगारं उज्झियधम्मियं भोयणजायं सयं वा णं जाएज्जा परो वा से दिज्जा जाव फासूयं पडिगाहेज्जा | सत्तमा पिंडेसणा। इच्चेयाओ सत्त पिंडेसणाओ । ( ६४१ )
अहावरा सत्त पाणेसणाओ । तत्थ खलु इमा पढमा पाणेसणा; - असंसट्टे हत्थे, तंत्र भाणियव्वं । नवरं चउत्थाए णाणत्तं । से भिक्खू वा भिक्खुणी वा जाव समाणे सेज्जं पुण पाणगजायं जाणेज्जा, तंजहा;- तिलोदगं वा, तुसोदगं वा, जवोदगं वा, आयामं वा, सोवीरं वा, सुद्धवियडं वा, अस्सि खलु पडिग्गाहियंसि अप्पे पच्छाकम्मे तहेव पडिग्गाज्जा । (६४२ )
१ अल्पं तुषादि त्यजनीयं २ डिंडिमं कांस्यं भाजनं ३ मगधप्रसिद्धभाजनविशेषः
જે લીધાથી થાડાજ પશ્ચાત્કર્મ નામને દોષ થશે તથા તેમાંની થોડીજ છાલ વગેરે છાંડવી પડશે તેવાં પાંવાં કે ચેખાની ભૂકી વગેરેજ ગ્રહણ કરવા. એ ચેથી પિડૈષણા. (૧૩૮)
પાંચમી પિ``ષણા—મુનિ કે આર્યાએ જે ભેજન ગૃહસ્થે પોતે ખાવા માટે પ્યાલા, ચાલી, કે કાષક નામના વાસણમાં ખુલ્લું ધરેલું હોય તે તે ગૃહસ્થના હાથપરની ભીનાશ સૂકાઈ ગએલી હાય તાજ તે ગ્રહણ કરવું. એ પાંચમી પિંડૈષણા, (૬૩૯)
છઠ્ઠી પિંડેષણા–મુનિ કે આર્યાએ ગૃહસ્થે પાતા માટે કે ખીજાને દેવા માટે પાત્ર કે હાથમાં ખુલ્લું ધરેલું જે ભેજન જણાય તેજ લેવું. એ છઠ્ઠી પિડૈષણા. (૬૪૦)
સાતમી પડે!–મુનિ કે આર્યાએ જે ભોજન ફેંકી દેવા યોગ્ય જણાય અને જેને ખીજા મનુષ્ય કે જાનવરો અથવા તે શ્રમણ બ્રાહ્મણાદિક લેવા ન ઇચ્છે તેવુ ંજ ભેજન ગ્રહણ કરવુ. એ સાતમી પિડૈસા. એ રીતે સાત પિÛસણા જાણવી. (૬૪૧) હવે સાત પાનેષણાઓ આ પ્રમાણે—ત્યાં પેહેલી પાનેષણ એ કે હાથ ચાખા અને પાત્ર ખરડેલા, એમ પિંડેષણા મુજબ સમજી લેવું, માત્ર ચેાથી પાતેષામાં આ પ્રમાણે વિશેષ છે કે,—મુનિ અથવા આર્યાએ તળનું ધાવણુ, તુષનું ધાવણ, જવનું ધાવણુ, એસામણનું પાણી, કાંજીનું પાણી, કે ઉનું પાણી કે જે લીધાથી અલ્પ પશ્ચાત્કર્મ નામના દોષ સભવે તેજ ग्रह उखां मे गोथी पानेषणा. (१४२)
For Private and Personal Use Only