________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન દસમું,
(૧૩૫) टर गहाय से त मायाए एगंत-मवकमज्जा । अहे ज्झामथंडिलंसि वा जाव पमज्जिय (२)
જ્ઞા : (૨૦)
से भिक्खू वा [२] जाव समाणे सिया, से परो अभिहहु अंतो पडिग्गहए बिलं वा लोणं, उब्भियं वा लोणं, परिभाएत्ता १ दलएज्जा; तहप्पगारं पडिग्गहगं परहत्यसि वा परपायंसि वा अफासुयं जाव णो पडिगाहेज्जा। से आहच्च पडिग्गाहिते सिया, तंच णातिदूरगए जाणेज्जा से त-मायाए त-थ गच्छेउ [२] पुवामेव आलाएज्जा, “आउसो-त्ति વા મળ-ત્તિ જા, ઘમ તે જિં જ્ઞાળતા હિ૪ સાદુ નાખતા?” લો મોm “ો खलु मे जाणता दिनं, अजाणता दिवं। कामं खलु आउसो इदाणि णिसिरामि । तं भुंजह च णं, परिभाएह च णं ।" तं परेहि समणुनायं समणुसिटुं ततो संजयामेव मुंजेन वा पीएज वा । जं च णो संचाएति भोत्तए वा पायए वा, साहम्मिया तत्थ वसंति संभोड्या समणुशा अपरिहारिया अदूरगया तेसि अणुप्पदायव्यं । सिया णो जस्थ साहम्मिया जोव कहुपरियावन्ने कीरति तहेव कायम्वं सिया। (६३१) एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गिय । (६३२)
--- --
માછલાં ભોગવી' (એટલે કે બાહ્ય પરિભોગમાટે ઉપગમાં લઈ) હાડકાં અને કાંટાં નિર્જીવ સ્પંડિળમાં પિજીપ્રમાજી પરઠવી આવવાં. (૩૦)
મુનિએ ગૃહસ્થના ઘરે ભિક્ષાર્થે જઈ (ખાંડવગેરા માંગતાં ગૃહસ્થ પોતાના વાસણમાંથી એક બીડલૂણ કે દરિઆઈ લૂણ લઈને આપવા માંડે તે તેવું અમાસુક લૂણ તે વાસણમાં કે તેના હાથમાં જ રહેવા દેવું. અગર ઓચિતું લેવાઈ જાય અને હજૂ ગૃહસ્થ બહુ દૂર રહેલો નહિ હોય તે તે લૂણ લઈને તરતજ મુનિએ તે ગૃહસ્થને બતાવવું કે “હે આયુષ્યન યા બેહેન, આ તમે જાણતાં છતાં દીધું છે કે અજાણતાં દીધું છે” ત્યારે ગૃહસ્થ બેલે કે “મે જાણતા નથી દીધું કિંતુ અજાણે દીધું છે. પણ હવે આપને ખુશીથી આપું છું. માટે ભલે ખાઓ કે વાપરે.” આ રીતે જે ગૃહસ્થ રજા આપેતો મુનિએ યતના પૂર્વક તે (અચિત્ત) લૂણ ખાવું પીવું, (અ. ગર કારણોગે સચિત્ત પણ વાપરી શકાય.) અને જે વધુ હેવાથી પિતાથી ન વાપરી શકાય તે ત્યાં નજીકમાં રહેનાર બીજા સાધર્મિમુનિઓને આપી આવવું અગર ત્યાં બીજા સાધર્મિક મુનિઓ ન હોય તે જેમ બહુપર્યાપન્ન આહારમાટે વિધિ કરાય છે તેમ કરવી ( અર્થાત ચતનાપૂર્વક પરઠવી આવવું) (૬૩૧)
એ બધો મુનિ અને આયોએ આચાર છે. ૬૩૨)
૧ અહીં ટીકાકાર લખે છે કે મુનિને લઇ તેવી જાતની વ્યાધિ થએલી હોય તેને મટાડવા વૈધના કહ્યાથી મુનિ કદાચ માંસ કે મસ્યને શરીર પર રાખીને તે વ્યાધિને મટાડે તેના માટે આ સૂત્ર છે અને અહીં ભુજ ધાતુનો અર્થ ખાવું નહિ કરતાં શરીર પર લગાડવું એ કરવો; અગર છેદસૂત્રોના અભિપ્રાય આ સૂત્રનું વ્યાખ્યાન કરવું. દશવૈકાળિકની ટીકામાં હરિભદ્રસૂરિએ માંસ અને મસ્ય ચદે તે નામની વનસ્પતિ સમજવી એની વ્યાખ્યા પણ કરી છે. ૨ વધી પડેલે આહાર.
For Private and Personal Use Only