________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १३४ )
આચારાંગ—મૂળ તથા ભાષાન્તર
से एगतिओ भग्तरं भोयणजायं पडिगाहेज्जा, भद्दयं [ २ ] भोचा विवनं [२] समाहरति, माइट्ठाणं संफासे । गो एवं करेज्जा । (६२७)
1
से भिक्खु वा [२] सेज्जं गुण जाणेज्जा, अंतरुच्यं वा गंडियं वा उच्चोयगं बा, उच्छुमेरगं वा, उडुसालगं वा, उच्छुडालगं वा, संबलिं वा, संबलिवालगं वा:- भस्त्रि खलु पड़िग्गाहिसि अप्पे सिया भोयणजाए, बहु उशियधम्मए-तहप्पगारं अंतयं जाक संवलिवाल वा अफासुयं जाव णो पडिगाहेज्जा । ( ६२८)
से भिक्खू बा (२) से ज्जं पुण जाणेज्जा, बहुअद्वियं मंसं वा मच्छं वा बहुकंटगं - असि खलु पडिगाहितंलि अप्पे सिया भोयणजाए, बहु उज्झियधम्मिए-तहप्पगारं बहुअट्टियं मंसं मच्छं वा बहुकंटगं लाभे संते जाव णो पडिगाहेजा । ( ६२९)
से भिक्खु वा [२] जाव समाणे लिया णं परो बहुअट्टिएण मंसेण मच्छेण उवणिमं तेज्जा " आउसंतो समणा, अभिकंखसि बहुअट्ठियं मंसं पडिगाहेत्तर ?" एयप्पगारं णिम्बोर्स सोचा णिसम्म से पुव्वामेव आलोएज्जा, “आउसो ति वा भइणित्ति वा णो खलु मे क`चपइ से बहुअट्रिबं मंसं पडिगाहेत्तए । अभिकंखसि मे दाउं, जावइर्ड्स तावइयं पोग्गलं दलयाहि, मा अट्टियाई।” से सेवं वदंतस्स परो अभिहरु अंतो पडिग्गहगंसि बहुअट्टियं मंसं परिभाgत्ता हि दलएज्जा; तहप्पगारं परिग्गहगं परहत्थंसि वा परपायंसि वा अफासुयं अणसणिज्जं लाभे संते जाव णो पडिगाहेज्जा | से आहच्च पडिगाहिए सिया, तं णो "हि” त्ति वएज्जा, णो " अग्रहि " ति वइज्ज़ा । से-त-मायाए एगंत-मवक्रमेज्जा, (२) अहे आरामंसिवा अहे उवस्मयंसि वा अप्पंडए जाव अप्पसंताणए मंसगं मच्छगं भोच्चा अट्टियाई कं
કોઈ મુનિ લાવેલા ભેજનમાંથી સારૂં સારૂં ખાઇ કરીને ખરાબ ખરાબ બતાવવા જાય તા તે દોષપાત્ર થાય છે, માટે તેમ પણ નહિ કરવું. (૬૨૭)
મુનિએ શેલડીની ગાંઠો, ગાંઠાવાળુ કકડુ, શેલડીના છાલાં, શેલડીનાં પૂછ્યાં, શેલડીની આખી શાખા કે તેના કટકા કે બાફેલી મગફળી કે વાલની ફળી વગેરા જેમાં થાડુ ખાવાનું હાયછે અને બહુ છાંડવાનું હોયછે, તેવી ચીજો ગ્રહણ ન કરવી. (૬૨૮)
વળી અહુ હાડકાંવાળું માંસ યા બહુ કાંટાવાલાં માછલાં કે જે લેવાથી ભૈડુ ખાવાનું અને અને અહુ છાંડવું પડેછે તેપણ ગ્રહણ નહિ કરવાં. (૧૨૯)
કદાચ મુનિને કોઇ નિમંત્રણુ કરેકે હું આયુષ્મન શ્રમણુ, તમને બહુહાડકાંવાળું માંસ જોઇએ છીએ?” આવું વાક્ય સાંભળી મુનિએ તરતજ જવાબ આપવા કે “હે આયુ શ્મન યા મેહેન, મતે બહુ હાડકાંવાળું માંસ નથી જોઇતું, અગર તમે મને તે દેવા ચહાતા હા તેા જેટલું તેના અંદર પુલ છે તેટલું આપા, હાડકાં નહિ આપે. ” એમ કહ્યા છતાં પણ ગૃહસ્થ પોતાના વાસણમાંથી તેવું બહુ હાડકાંવાળું માંસ લાવીને આપવા માંડે તે તે મુનિએ તેનાજ હાથમાં કે વાસણમાં રહેવા દેવું, ગ્રહણ નહિ કરવું, અગર કદાચ ગૃહસ્થ તે મુનિના પાત્રમાં ઝટ નાખી ઘે તે મુનિએ તે ગૃહસ્થને કશું નહિ કહેવુ, કિંતુ તે આહાર લઈ એકાંત સ્થળમાં જઇ જીવ જંતુ વગેરેથી રહિત બાગ કે ઉપાશ્રયના અંદર એશીને માંસ
For Private and Personal Use Only