________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
(૩)
Ten years have elapsed since the first part of my translation of Jaina Sutras appeared. During that decennium many and very important additions to our knowledge of Jainisum and its history have been made by a small number of excellent scholars.
જૈન સૂત્રેાનાં મારાં ભાષાન્તરના પ્રથમ ભાગ બહાર પડયાને આજે દશ વર્ષ થયાં છે. જે અરસામાં જૈન ફિલોસોફી તેમજ ઇતિહાસ સબંધી ચેાડાએક વિદ્વાન સ્કોલરાની સહાયતાથી અમારા જ્ઞાનમાં ઘણા અગત્યના વધારા થયા છે.
અને જૈનની પ્રાચીનતા સંબંધે પણ તેજ વિદ્વાન તેજ પ્રસ્તાવનામાં લખે છે કે,It now admitted by all that Nataputta (Gnatriputra), who is commonly called Mahavira or Vardhamana, was a contemporary of Budha; and that the Niganthas (Nirgranthas) now better known under the name of Jains or Arhatas, already exhisted as an important sect at the time when the Buddhist church was being founded.
શ્રમણ ભગવંત શ્રીમહાવીર પ્રભુને નામે ઓળખાતા જ્ઞાતપુત્ર-વર્ધમાન સ્વામી જે વખતે ખુદ્દ વિચરતા તે વખતેજ તેના (contemporary) પ્રતિસ્પર્ધી તરીકે વિધમાન હતા અને જે વખતે વૈદુધર્મ હજી સ્થપાતા હતા તે વખતે અદ્વૈતના નામે ઓળખાતા નિગ્રંથે એક અગત્યના પ્રસિદ્-પંથ તરીકે થારનાએ સ્થાપિત થયેલ માર્ગમાં વિચરતા હતા એમ હવે સર્વ કોઇ કબુલ કરે છે.
જૈન ધર્મની પ્રાચીનતા જૈન પુસ્તકો ઉપરથીજ તેમને સાબીત થઇ નથી પરંતુ ઐ વગેરે ખીજા ધર્મના પુસ્તકો ઉપરથી પણ જૈન ધર્મની પ્રાચીનતાની સાખીતી માટે તે વિદ્વાન કહે છે કે-
I therefore look on this blunder of the Budhists as a proof for the correctness of the Jain tradition, that followers of Parsva actually existed at the time of Mahavira. Before following up this line of inquiry, I have to call attention to another significant blunder of the Budhists: they call Nataputta anl Aggives ana i. e. Agnivaisyayana; according to the Jainas, however he was a Kasyapa, and we may credit them in such parti-) culars about their own Tirthankara.
But Sudharman his chief disciple, who in the Sutras is made the expounder of his creed, was an Agnivaisyayana, and as he played a prominent part in the propagations of the Jain religion, the disciple may often have been confounded by outsiders with the master, So that the Gotra of the former was erroneously assigned to the latter. Thus by a double blunder the Budhists attach the existance of Mahavira's predecessor Parsva and of his chief disciple Sudharman.
For Private and Personal Use Only