________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર,
वित्तिच्छेदं वजंतो, तेसि-मप्पत्तियं परिहरंतो; मंदं परिक्कमे भगवं, अहिंसमाणो घास-मेसित्था ।१२। (५१८) अवि सूइयं वा सुक्कं वा, सीयपिंड पुराणकुम्मासं; अदु बक्कसं पुलागं वा, लद्धे पिंडे अलद्धए दविए ।१३। (५१९) अवि झाति से महावीरे, आसणस्थे अकुक्कुए झाणं; उड़ महेयं तिरियंच, लोए झायति समाहि-मपडिन्ने; ॥११॥ (५२०) अकसाती विगयगेही य, सदरूवेसु अमुच्छिए झाति; छउमत्थोवि विपरक्कममाणो, ण पमायं सइंपिं कुन्वित्था ।१५। (५२०) सयमेव अभिसमागम्म, आयतजोग मायसोहीए; अभिणिखुढे अमाइल्ले, आवकहं भगवं समिआसी ॥१६॥ एस विही अणुक्कतो, माहणेण मईमया; बहुसो अपडिन्नेणं, भगवया एवं रीयंतिते त्ति बेमि. (५२२)
ब्रह्मचयोख्यः प्रथमः श्रुतस्कंधः समाप्तः
દેખી તેમને વિદ્ધ ન પાડતા થકા તથા મનમાં કશી અપ્રીતિ નહિ ધરતા થકા ધીમે ધીમે ચાલ્યા જતા (કિંબહુના, ભગવાન કુંથુ વગેરાની પણ હિંસા નહિ કરતા થકા ભિક્ષાટન કરતા.) (૫૧૮)
વળી આહાર પણ ભજે, કે સૂકેલે, ઠરી ગએલે કે બહુ દિવસ પર રાંધેલા અડદ અથવા જુનાધાન્ય કે જવ વગેરા નીરસ ધાન્યને જેવો મળી આવતા તે શાંતભાવે વાપરતા, અગર નહિ મળતે તેપણ શાંતભાવે રહેતા. (૫૧૮)
વળી તે ભગવાન ઉભુટક, દેહિકા, વીરાસન, વગેસ આસનોથી નિર્વિકારપણે ધર્મ ધ્યાન કરતા રહેતા. ને નિરીહ બની અંતઃકરણની પવિત્રતા જાળવતા થકા ઊર્ધ્વ, અધ, અને તિર્યફલકના સ્વરૂપને તે ધ્યાનમાં વિચાર કરતા. (પ)
એ રીતે કષાયરહિત થઈ ગૃદ્ધિ પરિહાર કરી શબ્દાદિક વિષયમાં નહિ લોભાતા થકા ભગવાન સદા ધ્યાનનિમગ્ન રહેતા અને એ રીતે છઘસ્થાવસ્થામાં પણ ભગવાન પ્રબળ પરાક્રમ દાખવી કોઈ વખતે પણ પ્રમાદી નહિ બનતા. (પર૧)
પિતાની મેલેજ સંસારની અસારતા જાણીને આત્માની પવિત્રતાથી મન વચન અને શરીરને પિતાને કબજે ધરીને શાંત અને નિષ્કપટી ભગવાન ઈદગીપર્યંત પવિત્ર પ્રવૃત્તિવંત રહ્યા. એવી વિધિ મતિમાન નિરીહ ભગવાને વારંવાર પાલેલી છે. એ રીતે બીજા મુનિઓએ પણ વર્તવું, એમ હું કહું છું. (પરર)
બ્રહ્મચર્ય નામે પહેલે શ્રુતસ્કંધ સમાપ્ત,
૧ સુજ્ઞ વાંચનારના હૃદયમાં આ અધ્યયનવર્ણિત વીરપ્રભુનું અદભુત વૈરાગ્ય અદભુત સહનશીળતા તથા અદભુત ઘેય વાંચવાથી તેમના ઉપર અદભુત ભક્તિભાવ થાય, એમાં કશી નવાઈ
( ભાષાંતર ક.)
For Private and Personal Use Only