________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪)
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, जे णिव्वुता, पावेहिं कम्मेहिं अणियाणा ते वियाहिया। (४०१)
उड़े भधं तिरियं दिसासु सवतो सब्यावंति च णं पडियक' जीवेहिं कम्मसमाતમે il (૦૨)
तं परिमाय मेहावी व सयं एतेहिं काएहिं दंडं समारंभेजा, णेवण्णे एतेहिं काहिं दंदं समारंभावेजा, नेवने एएहि काएहिं दंडं समारंभंतेवि समणुजाणेजा । (१०३)
जेयने एतेहिं काएहिं दंडं समारंभंति तेसिपि वयं लजामो। (४०४)
तं परिणाय मेहावी तं वा दंडं अण्णं वा दंड णो दंडेभी दंड समारंभज्जासि ति મિ. (૪૦૫)
[ દ્વિતીય રાઃ ]. से भिक्खू परकमेज वा, चिटेज वा, णिसीएज वा, तुयोज२ वा, सुसाणंसि था, सुनागारंसि वा, गिरिगुहंसि वा, रुक्खमूलसि वा, कुंभाराययणसि वा, हुरत्था वा कहिचि
, प्रत्येकं २ स्वरवर्तनविदध्यात्.
જેઓ નિવૃત ક્રિોધાદિક મટવાથી શાંત થયા છે તે પાપના કામથી અલગ રહેનાર કહ્યા છે. (૪૧
ઉચે, નીચે, તિરછું, અને સઘળી દિશાઓ તથા વિદિશાઓમાં, સર્વ પ્રકારે, જેમાં દરેક જીવદીઠ કર્મ સમારંભ રહે છે, (૪૨)
તેને રૂડી રીતે સમજી કરીને, મર્યાદાવંત મુનિએ પિતે એ પૃથ્વીકાયાદિક જીવન આરંભ ન કરે, બીજાવતી ન કરાવે, અને જેઓ કરતા હોય તેમને રૂડા પણ ન ગણવા. (૪૦૩)
(મુનિએ વિચારવું કે) જેઓએ જીવનો આરંભ કરે છે તેનાથી પણ અમે શરમાઇએ છીએ. (૪૦૪).
એમ રૂડી રીતે જાણીને મર્યાદાવંત અને આરંભથી બીહીતા મુનિએ તે આરંભ અથવા બીજા આરંભ નહિ કરવા. (૪૦૫)
---
-
બીજો ઉદેશ.
( અકલ્પનીય પરિત્યાગ ) મુનિ, સ્મશાનમાં અથવા સૂનાં ઘરમાં અથવા પર્વતની ગુફામાં અથવા ઝાડના મૂળમાં અથવા કુંભારના ઘરમાં ફરતો હોય ઊભો હોય અથવા સૂત હોય અથવા બાહેર કયાં
૧ રમશાનમાં સ્થવિર કપીને રહેવું ન ઘટે માટે તેવા પદ જિનક૯પી માટેના જાણવા, એમ ટીકાકાર જણાવે છે.
For Private and Personal Use Only