________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૨)
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર,
જર
,
विमोक्षाख्य-मष्टम मध्ययनम्.
( પ્રથમ દ્રા:) से बेमि समणुनस्स वा असमणुनस्स वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा वस्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा णो पाएज्जा जो निमंतेज्जा णो कुज्जा वे. यावडियं परं आढायमाणेति बेमि । (३९४)
धुयं चेतं जाणेज्जा असणं वा जाव पायपुंछणं वा लभिया, णो लभिया, भुजिया, णो भुजिया, पंथं वियत्तूणवि उम्म." विभत्तं धम्म प्रोसेमाणे समेमाणे वलेमाणे पाएज्जावा णिमंतेजावा कुज्जा वेयावडियं परं अणाढायमाणे-त्ति बेमि । (३९५) । . इह मेगेसिं आयारगोयरे णो सुणिसंते भवति। ते इह आरंभी अणुषयमाणे, "हण थाणे " धायमाणे, हणतो यावि समणुजाणमाणे, अदुवा अदिन-मा यंति, भदुवा वायाभो
અધ્યયન આઠમું.
વિમલ.
-
--
પહેલે ઉદેશ.
(કુશળ પરિત્યાગ.) હું કહું છું કે મુનિએ રૂડા વેષવાલા અથવા નિરતા વેશવાલા અસંયતિને અતિશય આદરવંત થઈને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબળ,અને પાદપુંછન આપવા નહિ આપવા માટે નિમંત્રણ કરવું નહિ, અને તેમનું વૈયાવૃચ કરવું નહિ. (૩૮)
તે અસંયતિઓ કહે કે “હે મુનિઓ તમે નક્કી કરી માને કે તમને અશનાદિ મળ્યું હોય અથવા ન મળ્યું હોય, તમે તે ખાધું હોય અથવા ન ખાધું હોય, તો પણ તમારે અમારે ત્યાં આવવું. કદિ આ માર્ગ હોય અથવા વચ્ચમાં કંઈ સુનાં ઘર હેય, તે પણ તે ઓલંગીને પધારવું” એ રીતે બેલીને જજુદા ધર્મને પાળનાર તેઓ આવતા ચકા કે જતા ચકા કંઈ આપે કે આપવા માટે નિમંત્રણ કરે અથવા કંઈ વૈયાવૃત્ય કરે છે તે કબુલ કરવું નહિ. કિંતુ જેમ બને તેમ અલગા રહેવું. (૩૮૫)
કેટલાએકને આચાર સંબંધી બાબતની માહિતી હોતી નથી તેથી તેઓ આરંભના અથ થઈને પરધર્મિઓના વચનની નકલ કરીને “જીને મારે” એવું કહી બીજાવતી
૧ મતી-પાસવ્યા પ્રમુખ. ૨ પરમતી-શાક્યાદિ. ૩ જેહરણ. ૪ ચાકરી ૫ પાસા વગેરાને.
For Private and Personal Use Only