________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ ).
આચારાગ-મુળ તથા ભાષાન્તર, संखाय पेसलं धम्म दिठिमं परिणिबुडे । (३९०)
तम्हा संगं ति पासह । गंथेहिं गढिया जरा विसण्णा कामकंता । तम्हा लूहओ' णो વિરસેના (૩૧૧)
जस्सिमे आरंभा सम्वतो सम्वत्ताए सुपरिण्णाया भवंति, जेसि मे लूसिणो णो प. शिवत्तसंति, से वंता' कोहं च माणं च मायं च लोभं च । एस तुट्टे ५ वियाहिते-त्ति મિ. (૩૨૨) ___ कायस्स वियाघाए संगामसीसे धियाहिए। सेहु पारंगमे मुणी। अविहम्ममाणे फलगावयट्रो कालोवगीते कंखेज कालं जाव सरीरभेओ-त्ति बेमि । (३९३)
-
~-
0
———
૧ ક્ષતઃ (લંચમ) ૨ (આમેT) મે સૂપ: (હિંસ) વલ્લE * मोहनीयं त्रोटयतीति शेषः ५ त्रुटः अपगतः कर्मसंततेरितिशेषः
જે માટે પવિત્ર ધર્મને જાણી કરીને જ સક્રિયા કરનારા પુરૂષે મુક્ત થયા છે. પણ પવિત્ર ધર્મને ન જાણનારા પુરૂષ મુક્ત થતા નથી.) (૩૮૦)
માટે (હે મુનિઓ) તમે પ્રપંચમાં મુંઝાસે નહિ. ધનદેલતમાં મુંઝાએલા લોકો અનેક કામનાઓથી પીડાતા રહે છે. માટે મુનિએ સંયમથી નહિ ડગવું. (૩૮૧) - જે પાપપ્રવૃત્તિઓ કરતાં હિંસક લોકો નથી કરતા તેવી સર્વ પાપપ્રવૃત્તિઓથી જે પુરૂષ સર્વ પ્રકારે યથાર્થ જ્ઞાન પૂર્વક દૂર રહે છે, તે પુરૂષ ધ માન માયા તથા લેભને વમી - રીને (મોહનીય કર્મ તેડે છે, અને એ પુરૂષ (કર્મની જાળથી) છૂટો થએલો છે એમ હું કહું . (૩૨)
“શરીરને નાશ કરવો” એ ખરેખર, સંગ્રામનું ટચ છે. માટે (એ વખતે જે નહિ મુંઝાય ) તે મુનિ નક્કી સંસારને પાર પામે છે. માટે મુનિએ અંતકાળે પરીષહોથી નહિ ડરતાં લાકડાના પાટીઆની માફક અચળ રહીને મૃત્યુકાળ આવતાં અણસણ આદરી માં લગી આ શરીરથી છવ જુદો, પડે ત્યાં લગી ભરણકાળને ઈચ્છતાં રહેવું. (૩૮૩)
For Private and Personal Use Only