________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર ___ एवं तेसिं भबगओ' अणुटाणे जहा से दियपोए । एवं ते सिस्सा दियाय राओय અનુપુવૅળ વારૂ-
રિવેાિ (૨૮)
[ ચતુર્થ દેશ ] एवं ते सिस्सा दिया य राओ य अणुपुग्वेण वाइया तेहिं महावीरेहिं पण्णाणमंतेहि तेसितिर पग्णाण-मुबलब्भ हेच्चा उवसमं फारुसियं समादियंति। (३६९)
वसित्ता बंभचेरंसि आणं तं णो-त्ति मण्णमाणा। (३७०)
अग्घायं तु सोच्चा णिसम्म, “ समणुन्ना जी वस्सामो, " एगे णिक्खम्म से असंमवंता विडज्झमाणा काहिं गिद्धा अज्झोववण्णा समाहि-माधाय -मझोसयंता सत्थार-मेव
વંતિકા (૨૭૧)
, वर्द्धमानस्वामिनः २ पक्षिपोतः ३ वाचिताः पाठिताइत्यर्थः ४ आख्यातं ५ आख्याता
અને જેઓને તેવું જ્ઞાન નહિ હોવાથી જેઓ હજુ ભગવાનના ધામમાં રૂડી રીતે ઉ. સાહવાનું નથી થએલા એવા શિષ્યને તે પંડિત મુનિઓ જેમ પક્ષિઓ પિતાના બચ્ચાને ઉછેરે છે તેમ ઘણી ઘણી રીતે સંભાળ રાખી ધર્મમાં કુશળ કરાવતા રહે છે. એ રીતે તે શિષ્યોને રાત દિવસ અનુક્રમે ભણવ્યા કરવાથી તેઓ સંસાર તરી શકવા સમર્થ થાય છે. (૩૬૮)
---
-
ચોથો ઉદેશે.
(મુનિએ સુખલપટ ન થવું ) ઉપર બતાવ્યા પ્રમાણે મહાપરાક્રમી અને વિદ્યાવંત ગુરૂઓએ રાતદિવસ પિતાના શિબેને ભણાવ્યાથી તે શિષ્યમાંના કેટલાક શિષ્ય તેવા ગુરૂઓ પાસેથી વિદ્યા મેળવીને ઉપશમને છેડી દઈ ગર્વિત થઈને ઉદ્ધત બની જાય છે. (૩૭૮)
વળી કેટલાએક શિષ્યો સંયમમાં જોડાયા બાદ તીર્થકરની આજ્ઞાને અનાદર કરીને સુખલંપટ થઈ શરીરની શોભા કરવા મંડી પડે છે. (૧૦)
કેટલાએક “આપણે સર્વને માનનીય થશું” એમ વિચારીને દીક્ષા લે છે, અને તેથી મેક્ષમાર્ગમાં નહિ ચાલતાં કામેચ્છાથી બલતા થકા સુખમાં મૂછિત થઈ કરી વિષયોમાં ધ્યાન ધરીને તીર્થકરભાષિત સમાધિને નથી સેવતા. અને જે તેમને કઈ શીખામણ આપે છે તે તે સાંભળીને તે શીખામણ દેનારને જ નિંદવા માંડે છે. (એ સર્વ એમની મૂર્ખાઈ જાણવી.) (૩૭૧).
For Private and Personal Use Only