________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન છ
(૬૫) • अदुवा तत्थ परममंतं भुज्जो अचलं तणफासा फुसंति तेउफासा फुसंति दसमसगफासा फुसंति, एगयरे भन्नयरे विस्वरूवे फासे अहियासेति अचेले लाघवं आगममाणे । तवे से અમિલમuri મતિ (39)
जहेयं भगवता पवेदितं तमेव अभिसमेच्चा सम्वतो सम्वत्ताए समत्त-मेव समभिजाणिया। एवं तेसिं महावीराणं चिरराइं पुवाई वासाणि रीयमाणाणं दवियाणं पास, अવિદ્યિા (૨૨)
आगयपक्षाणाणं किसा५ बाहा भवंति, पयणुए मंससोणिए । विस्सेणि कट परिणाए' एस तिथे मुत्ते विरए वियाहिए-त्ति बेमि। (३६३)
विरयं भिक्खु रीयंत विररातोसियं अरती तत्थ किं विहारए ? (३६५) संधेमाणे समुड़िए। जहा से दीवे असंदीणे। (३६५) एवं से धम्मे भारियपदेसिए । (३६६) ते अणवकंखमाणा, पाणे अगतिवातेमाणा दइता मेहाविणो पंडिया । (३६७)
, बुध्यमानः २ तपः ३ प्रभूतानि ४ वर्षाणि ५ कृशाः ६ परिज्ञया ७ प्रतिस्खलेत् વસ્ત્રરહિત રહેતાં તેવા મુનિઓને કદાચ વારંવાર શરીરમાં તણખલા કે કાંટા ભાયા કરે અથવા તાઢ વાએ, અથવા તાપ લાગે, અથવા દંસા કે મચ્છર કરડે, એ વગેરા અણગમતા પરીષહ આવી નડે, ત્યારે તે મુનિઓ વસ્ત્રરહિતપણામાં નિશ્ચિતપણું માની તે બધા પરીષહ સહેતા રહે છે. એમ કર્યાથી તપ કરેલું ગણાય છે. (૩૬૧)
માટે જે રીતે ભગવાને જણાવ્યું છે તેને અનુસરીને સર્વ રીતે પવિત્ર ભાવથી વર્તવું. અને પૂર્વે ભવ્ય મહર્ષિઓએ ઘણા વર્ષો લગી સંયમમાં રહી છે જે કષ્ટ સહન કર્યા છે તે તરફ જોતા રહેવું. (૩૬૨)
સમજવાન મુનિઓની ભુજાઓ કૃશ હોય છે અને તેમના શરીરમાં માંસ તથા લેહી બહુ ડું હોય છે. એવા મુનિએ સમત્વભાવનાથી રાગદ્વેષ તથા કષાયરૂપ સંસારને તેડી પાડી ક્ષમાદિક ગુણે ધારીને વર્તતા હોવાથી ભવજળધિથી તરેલા, ભવબંધનથી છૂટેલા, અને પાપપ્રવૃત્તિથી દૂર થએલા કહ્યા છે. (૩૬૩)
લાંબા વખતથી સંયમને ધરનારા, અસંયમથી નિવર્સેલા, ઉત્તરોત્તર પ્રશસ્ત ભાવમાં વતેનાર મુનિને પણ વખતે સંયમમાં થએલી અરતિ સંયમથી અળિત કરાવે છે. અથવા કદાચ એવા ગુણ વિશિષ્ટ મુનિને અરતિ કશું પણ કરી શકતી નથી. (૩૬૪)
કેમકે તે મુનિ ઉત્તરોત્તર પ્રશસ્ત પરિણામપર ચડ્યો જાય છે. અને એવા ઉત્તરોત્તર પ્રશસ્ત ભાવમાં ચડનાર મુનિ ખરેખર પાણીથી કદાપિ નહિ ઢંકાઈ જતા દીપ તુલ્ય છે. (૩૬૫)
તેમજ તીર્થંકરભાષિત ધર્મ પણ તેવા જ દીપતુલ્ય છે. (૩૬૬)
માટે તે મુનિઓ સંસારના ભાગોની ઇચ્છા ત્યાગ કરી પ્રાણિઓની હિંસા નહિ કરતા થક સર્વ લોકને પ્રિય થઈ મર્યાદામાં રહેતા થકા પંડિતપદ પામે છે. (૩૬૭)
૧ તૃણશય્યા પર સૂવાનું હોવાથી. ૨ જે માટે કેમપરિણતિ વિચિત્ર છે.
For Private and Personal Use Only