________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન પાંચમું,
(૫) सिया वेगे अणुगच्छंति । मसिया वेगे अणुगच्छंति । अणुगच्छमाणेहिं अणणुगच्छमाणो આ જ રાશિ નીરંજ, ૬ જિને િવે (૨૧)
सडिस्स णं समणुनस्स संपव्ययमाणस्स समियं ति मण्णमाणस्स एगया समिया होति, समियं-ति मण्णमाणस्स एगया असमिया होति, असमियं-ति मण्णमाणस्स एगया समिया होति, भसमियं-ति मण्णमाणस्स एगया असमिया होति । (३१५)
समियं-ति मण्णमाणस्स समिया वा, असामिया वा, समिया होति उवेहाए । (३१६) असमियीत मण्णमाणस्स समिया ना, असमिया वा, असमिया होति उवेहाए। (३१७) उवेहमाणो भणुवेहमाणं बूया-“उहाहि समियाए; इचेवं तस्थ संधी झोसितो भवति"। (३१८) से उठियस्स ट्रियस्स गति समणुपासह। एस्थवि वापभावे अप्पाणंणो उवदंसेजा।(३१९) तुमंसि नाम तं घेव, हंतवं ति मनसि । तुमंसि नाम तं चेव, जं अजावेयग्वंति मनसि। . सिता बदुर गृहस्था इत्यर्थः २ प्रतिष्ठां गतिवा.
વળી આચાર્યના વાકયોને વખતે ગૃહસ્થો પણ સમજી શકે છે, અથવા મુનિઓ સમજી શકે છે, એવે વખતે જે મુનિ પિતાના કર્મોદયથી તે સમજી શકતો નહિ હોય તેને મનમાં ખેદ ઉત્પન્ન થયા વિના રહેતું નથી. (આવા પ્રસંગે ગુરૂએ તેવા શિષ્યને કહેવું કે હે શિષ્ય) “જે જિનોએ ભાગ્યું છે તે જ નિઃશંકપણે સત્ય છે.” (એવી તારે શ્રદ્ધા રાખવી.) (૩૧૪)
શ્રદ્ધાળુ અને સંવિગ્રભાવિત જીવો કે જેઓ દીક્ષા લેતી વખતે “જિનભાષિત જ સત્ય છે” એવું માને છે તેમાંના કેટલાએક ત્યારબાદ તેવી જ શ્રદ્ધા ટકાવી રાખે અને કેટલાએક સંશયી બની જાય છે. વળી જેઓને શરૂઆતમાં પાકી શ્રદ્ધા નથી હોતી તેઓમાંના કેટલાએક ઉત્તર કાળમાં શુદ્ધ શ્રદ્ધાવંત થઈ જાય છે અને કેટલાએક તેવાને તેવા જ રહે છે. (એ રીતે પરિણામની વિચિત્રતા છે) (૩૧૫)
જે પુરૂષની શ્રદ્ધા પવિત્ર છે તેને સમ્યફ યા અસલ્ફ વસ્તુ બન્ને સમ્યફ વિચારણાથી સમ્યકરૂપે પરિણમે છે. (૩૧૬)
અને જે પુરૂષની શ્રદ્ધા અપવિત્ર છે, તેને સમ્યફ યા અસમ્યફ વસ્તુ અસમ્યફવિચારણાથી અસમરૂપે પરિણમે છે. (૩૭)
માટે સમ્યફવિચાર કરનારા પુરૂષે વિચાર નહિ કરનારા પુરૂષને સમ્યક વિચાર કરવા પ્રેરિત કરે કે “હે પુરૂષ, તું સમ્યફ વિચાર કર, જે માટે તેમ કર્યાથી જ સંયમમાં કર્મક્ષય કરાય છે” (૩૧૮)
હે મુનિઓ શ્રદ્ધાવત અને ગુરૂકુલમાં વસનાર મુનિની પદવી અને ગતિ જુઓ અને પાસથાઓની પણ પદવી અને ગતિ જુએ. માટે બાળજનાચરિત અસંયમમાં આપણા આભાને નહિ સ્થાપવું. (૩૧)
હે પુરૂષ, જેને તું હણવાને ઈરાદો કરે છે ત્યાં એમ વિચાર કર કે તે તું જ પિતે છે, જેના પર હુકુમત ચલાવવા તું ધારે છે ત્યાં વિચાર કર કે તે તુજ પિતે છે, જેમને દુખી
૧ સંવિગ્ન એટલે મુનિ તેમણે ભાવિત એટલે સમજાવેલા.
For Private and Personal Use Only