________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, पुष्पं दंडा पच्छा फासा, पुव्वं फासा पच्छा दंडा । इचेते' कलहासंगकरा भवंति। परिहाए' भागमित्ता' माणवेजा अणासेवणाए-त्ति बेमि । (३१०)
से णो काहिए, जो पासणिए, णो संपसारए,५ णो ममाए, णो कयकिरिए, वइगुते, मझप्पसंदुरे, परिवाए सदा पावं । एवं मोणं समणुवासेजासि-त्ति वेमि । (३११)
—— — —
[ મ ર ] से बेमि-तं जहा, भवि हरए परिपुझे चिढ़ति समंसि भोमे उवसंतरए सारक्खमाणे । से चिटुति सोयममगए, से, पास, सम्वतो गुत्ते। पास, लोए महेसिणो, जे य पन्नाणमंतो पबुद्धा आरंभोवरथा, सम्म-मेयंति पासह, कालस्स कंखाए परिव्वयंति-त्ति बेमि । (३१२)
वितिगिंग्छसमावण्णेणं अप्पाणेणं णो लभति समाधि । (३१३)
, मीसंबंधाः २ प्रत्युप्रेक्षया. ३ ज्ञात्वा. ४ कथाकारकइत्यर्थः ५ पर्यालोचनकारीत्यर्थः १ ह्रदः ७ आचार्यः
સ્ત્રીઓમાં ફસતાં, પહેલાં સંકટ ભોગવવા પડે છે અને પછી કામગ થાય છે. અથવા પહેલાં કામગ થાય છે તે પછી સંકટ ભોગવવાં પડે છે. એ સ્ત્રીઓ કલહની ઉત્પન્ન કરનારી છે. માટે એ બધું જાણું વિચાર કરી તેમનાથી દૂર રહેવું. (૩૧૦)
સ્ત્રીસંગ પરિત્યાગી મુનિએ શ્રીઓની મૃગારથી ન કરવી. સ્ત્રીઓના અંગે પાંગ ન જેવાં, સ્ત્રીઓ સાથે વાતચીત ન કરવી, સ્ત્રીઓ પર મમતા ન કરવી, સ્ત્રીઓની આગતાસ્વાગતા ન કરવી, કિંઘહુના, સ્ત્રીઓ સાથે વચનમાત્રથી પણ પરિભાષણ નહિ કરતાં પિતાના મનને કબજે કરીને હમેશાં પાપાચારથી દૂર થઈ વર્તવું. (૩૧૧)
-અલપાંચમે ઉદેશ.
(મુનિએ સદાચારથી વર્તવું તથા તેના માટે જળાશયને દૃષ્ટાંત)
જેમ કોઈ એક સપાટ પ્રદેશમાં એક નિર્મળ જળથી ભરપૂર થએલ અને સુરક્ષિત જ ળાશય હમેશાં સ્વચ્છ બન્યા રહે છે તેમ કેટલાએક પવિત્ર આચાશાનજળથી ભરપૂર બની નિર્દોષ ક્ષેત્રમાં રહીને જીવોનું સંરક્ષણ કરતા થકા જ્ઞાનજળના પ્રવાહને ચલાવનાર થઈને સુરક્ષિત બન્યા રહે છે. એટલું જ નહિ પણ કેટલાએક મુનિએ પણ વિવેકવંત બની પ્રતિબંધ પામીને આરંભથી નિવૃત્ત થઈ સમાધિમરણની ઈચ્છા રાખતા થકા તે જળાશયના જેવાજ વર્તે છે. (૩૧૨) .
“ફળ થશે કે નહિ થાય” એવો સંશય રાખ્યાથી છવને સમાધિ નથી મળતી. (૩૧૩)
૧ અવયવ. ૨ સ્વસ્થતા.
For Private and Personal Use Only