SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પાંચમુ, (૫૧) इह भागाकंखी पंडिते अणिहे पुष्वावररायं जयमाणे सया सीळं सपेहाए'। (२९२) सुणित्ता भवे' अकामे अझंझे । (२९३)। इमे चैव जुमाहि, किं ते जुज्झेण बज्मभो । जुद्धारिहं खलु दुल्लहं । (२९४) जहेत्य कुसलेहि परिक्षाविवेगे भासिते । चुते हु बाले गम्भाइसु रज्जति। (२९५) આ રેવં વધુરાસિ િ છviવિતા (૨૧) से हु एगे संविद्धपहे मुणी अण्णहा लोग-मुवेहमाणे । (२९७) इतिकम्मं परिनाय सम्वसो, से ण हिंसति संजमति णो पगम्भति। उवेहमाणो. पत्तेयं. લા, (ર૧૮) वनादेसी णारभे कंक्षण सम्वछोए, एग-प्पमुहे विदिसप्पतिने • निम्विनचारी भरए પાનુ. (૨૨૨) , संप्रेक्ष्य तदेवानुपालयेत् । २ भवेत् ३ मायालोभेच्छारहितः ४ स्वशरीरेण ५ स तथैव श्रद्धेय इतिशेषः ६ जिनमते ७ रूपादौ गृद्धः ८ हिंसादौ प्रवर्तते इत्यर्थः ९ वर्णः साधुकारः सुयशइतियावत् तदाकांक्षी। १० विदिक्मतीर्णः તીર્થંકર દેવની આજ્ઞા પાળવા ઈચ્છનારા ચતુર મુનિએ નિરીહપણે રાત્રિના પહેલા તથા છેલા પહોરે યત્નવંત થઈ હમેશાં શીળને મેક્ષાંગર વિચારીને તેને પાળવું. (૨૨) શીળને નહિ પાળનારાઓની થતી દુર્દશાઓ સાંભલી કામભોગની ઈચ્છા તથા માયાથી રહિત થવું. (૨૮૩) હે મુનિ, આ શરીર સાથે જ તું યુદ્ધ કર, બીજા બહેરના યુદ્ધની તને શી જરૂર છે. યુદ્ધને યોગ્ય આવું શરીર ફરી મળવું ઘણું મુશ્કેલ છે. (૨૪) | તીર્થંકરદેવે વિચિત્ર અધ્યવસાયની જે રીતે સમજ આપી છે તે તેજ રીતે સ્વીકારવી. માટે ધર્મ પામીને તેથી ભ્રષ્ટ થએલે બાળ જીવ ગર્ભદિક દુ:ખ પામે છે. (૨૮૫) આ જિનશાસનમાં જ એવું કહેવાય છે કે જે વિષયમાં વૃદ્ધ થાય છે તે હિંસામાં પ્રવર્તે છે. (૨૮૬) અને મુનિ તો ખરેખર તેજ જાણો કે જે લોકોને મોક્ષમાર્ગથી વિમુખ પ્રવૃત્તિ કરતા દેખી તેમને દુઃખી વિચારતે થકે મોક્ષમાર્ગમાં રૂડી રીતે ચાલ્યો જાય, (૨૭) માટે કર્મસ્વરૂપ જાણીને શુદ્ધ મુનિઓ “દરેક જીવનું સુખ અલગ અલગ છે એમ વિચારી કઈ જીવની હિંસા નથી કરતા કિંતુ સંયમમાં વર્તતા રહી પીઠાઈથી દૂર રહે છે. (૨૮) સુયશના ઈચ્છનાર મુનિએ સર્વ માં કંઈ પણ પાપપ્રવૃત્તિ ન કરવી. કિંતુ ફકત મેક્ષ તરફ દષ્ટિ રાખી આડું અવલું નહિ જોતાં સ્ત્રીઓમાં અરક્ત રહી આરંભથી ઉદાસીન રહેવું. (૨) ૧ સંયમને. ૨ મેક્ષનું કારણું. 8 આસક્ત. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy