________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
આચારાંગમૂળ તથા ભાષાન્તર
आवंतीनाम्ना प्रसिद्धं. लोकसारनामक पंचम-मध्ययनम्
[ પ્રથમ રાઃ ] भावंती केवंती लोयसि विप्परामुसंति' अटाए भणदाए, का। एतेसु चेव बिप्परामुसति । गुरू से कामा। तभी से मारस्स अंतो। जओ से मारस्स अंतो, तओ से दूरे, છે અ”િ , વ () से पासति फुसिय मिव कुसग्गे पणुनं णिवतितं वातेरितं, एवं बालस्स जीवियं मं.
राणि कम्माणि बाले पकुम्वमाणे ततो दुक्खेण मूढे विपरियास-मुवेति, मोरिण गम्भ मरणाइ" एति एस्थ मोहे पुणो पुणो। (२६६)
, हिंसाकुर्वतीत्यर्थः २ समुत्पद्यतइत्यर्थः ३ मोक्षोपायात् ४ विषयसुखस्य ५ विषयसुः खस्य ६ बिंदुमिव ७ मरणादि ८ मोहकार्य गर्मादिके.
અધ્યયન પાંચમુ.
લોકસાર.' ---- - પહેલે ઉદેશ.
(પ્રાણિની હિંસા કરનાદ, વિષ માટે આભમાં પ્રવર્તનાર, તથા વિષ
ષયોમાં આસક્ત જે હોય તેને મુનિ ન ગણુ. જે કઈ આ જગતમાં સજન અથવાનિષ્ઠયોજન જીવોની હિંસા કરે છે તેઓ પાછા તેજ જીવે ની ગતિઓમાં જઈ ઊપજે છે. એવા અતત્ત્વદર્શી જનોને વિષયસુખો છેડવો ભારે મુશ્કેલ પડે છે, માટે તેઓ મરણની પરંપરાથી છૂટી શકતા નથી અને એમ હોવાથી તેઓ મેક્ષના માર્ગથીયા સુખથી દૂર રહેલા છે. તેથી તેઓ નથી વિષયસુખના અંદર,અને નથી તેનાથી વેગલા.(૨૬૪).
તત્વદર્શી જનો જુએ છે કે એવા અજ્ઞાનીઓનું આયુષ્ય દર્ભની અણી પર રહેલા વાયરાથી કંપાયમાન અને જલદીથી પડી જનારા જળબિંદુના માફક અસ્થિર છે. (૨૬૫)
તેમ છતાં તેવા અજ્ઞાનીઓ કર પાપ કરતા થકા તે પાપને ફળ ઉદય આવતાં મૂઢ બની વિપર્યાસ પામે છે અને પાછ- મેહથી ગર્ભ અને મરણાદિ દુઃખમાં રહેતા થકા વારંવાર તે દુઃખો પામ્યા કરે છે. (૨૬૬)
• ૧ આ અપચનનું બીજું નામ આવતી છે.
For Private and Personal Use Only