________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન ચોથું,
पलिििदय बाहिरगं च सोयं, णिकम्मदंसी इह मच्चिएहिं । (२६०) कम्मुणो सफलतं दटुं तओ णिज्जाति वेयवी । (२६१) ।
जे लु भी, वोरा समिता सहिता सयाजता संघदंसिणो' आतोवरया भहा तहा लोग मुवेरमाणा पाईणं पडीणं दाहिणं उदीणं इति, सच्चंसि परिविचिटुिंसु । (२६२)
महिस्सामोरे गाणं वीराणं समिताणं सहियाणं सयाजताणं संघडदंसीणं आतोवरयाणं महातहा लोग मुवेहमाणाणं । किमस्थि उवाधी?। पासगस्स ण विज्जत्ति णस्थित्ति बेमि । (२६३),
१ निरंतरदर्शिनः २ कवयिष्यामः
પ્રશંસનીય છે. જે માટે આરંભથી છવને વધ બંધનાદિ ભયંકર દુખો તથા અસહ્ય પીડાઓ ભોગવવી પડે છે. (૨૫૮)
માટે હે મુનિઓ, તમારે બહેરના પ્રતિબંધ કાપી કરી મેક્ષ તરફ લક્ષ્ય રાખી આ દુનિઓમાં આરંભને ત્યાગ કરી વર્તવું. (૨૦)
કરેલા કર્મનાં ફળ થવાનાં જ” એમ જોઈને આગમના તત્વને જાણનાર મુનિઓએ તે કર્મ બાંધવાના હેતુઓથી દૂર રહેવું. (૨૬૧)
જે પુરૂષે ખરેખરા પરાક્રમી, સત્યવૃત્તિની રીતિઓથી વર્તનારા, જ્ઞાનાદિ ગુણેમાં રમનારા, હમેશાં ઉધમવંત. કલ્યાણ તરફ દૃઢ લક્ષ્ય ધરનાર, પાપથી નિવર્સેલા, અને યથાર્થપણે લકને જોનારા હતા તેઓ પૂર્વ પશ્ચિમ દક્ષિણ તથા ઉત્તર એ ચારે દિશાઓમાં રહેતા થકા સત્યને જ વળગી રહ્યા હતા. (૨૨)
તેવા પુરૂષોને અભિપ્રાય હું તમને જણાવું છું કે તવદર્શી પુરૂષને ઉપાધિઓ નથી રહેતી (૨૬૩)
For Private and Personal Use Only