________________
मांडवीबंदर शाकगली.-मुंबइ. વા સમયે હતું ત્યાં સુધી તે સર્વેએ ભગવ્યું. હવે પરમેશ્વરે સુખ માપ્યું છતાં શા માટે વીગ દુઃખ ભોગવીએ. ભાઈ ! વીચાર તે રે કે આપણા આ સુખ વચ્ચે અને નારી પુત્રને પડતાં દુઃખ ચિચે ગગન ભૂતળનું અંતર છે કે કંઈ વિશેષ. માટે સ્વદેશ જઈ ની પુત્રને સુખી કરીએ. વળી અનેક ધર્મકરણી કરી ધનને દીપાવી પુન્યના ભંડાર ભરીએ, ત્યારે જ આપણે જર કમાયાનું ખરૂ સાર્થક કર્યું કહેવાય. ત્યારે જ આપણે ખરા સુખી. ત્યારે જ આપણે મર ધનવાન. ત્યારે જ આપણે ધનના ખરા ભોગી, અને ત્યારે જ આપણે જગતના વીષે ભલા આબરૂદાર કહેવાઈએ. નહીતે ધનના રક્ષક, તેના સાચવનાર મજુર. હે બ્રાત ! માટે હવે સ્વદેશ તરફ જવાની વૃતી થાય તે સારૂં. 1. સુમતિના વચને કુમતિનું મન પાંગાઢ્યું. છ માસના અંદર તમામ વહીવટ ચુકતા કરી સ્વદેશ જવા માટે ત્યાંજ બંને જણે દ્રઢ નિશ્ચય કીધે; અને તેટલી મુદતમાં વહીવટની યોગ્ય વ્યવસ્થા કરી, મુનિમ વગેરે ચારોને શિરપાવ વગેરેથી સંપુર્ણ સંતેલી, ધન માલની પેટીઓ ભરી પેક કરી; અને ઘરનાં નવાં વહાણ બનાવાવી શુભ મુહુર્ત સાગરફતે બંને મિત્રો ઘર તરફ આવવા નિકળ્યા. | કુબુદ્દીને પ્રેયે માણસ કયું કનિષ્ઠ કાર્ય નથી કરતે ? મગ
ચમના લેભે દૈવશક્તિ ધરાવનાર મહા સતી સીતાને જ્યારે કષ્ટ થયું ત્યારે પામર જીવનું શું ગજું? કંઈક સજજન પરવડે વર્ગ, સિધાવે છે અને કંઈક દુર્જનને તેજ લક્ષ્મી લેબંધને બાંધી નકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org