________________
मांडवीबंदर शाकगली-मुंबइ. કયવન્ના શેઠે ભગવાનને વાંધી સવિનય પૂછયું કે, “હે સ્વામિન મારે પૂર્વ ભવ કર્યો હતો” ભગવત્ કહે, દેવાનુપ્રિય! સાંભળઃ
કયવક્તા શેઠને પૂર્વ ભવ. શાલીગ્રામ નામે ગામમાં એક ગોવાલણ રહેતી હતી. તેને એક છોકરે તે, તે બાલ્યાવસ્થામાં હતું. ધન વગર ડેરી પારક કામ કરીને પિતાનું તથા છોકરાનું પેટ મુશીબતે ભરતી હતી. એ દિવસ પર્વ મહેસૂવ હેવાથી ઘેર ઘેર ખીરખાંડનાં ભેજન થત હતાં, તે જોઈને છોકરાને તે ખાવાનું મન થયું તેથી મા પાસે આવીને રેતા રેતાં તે ભેજન માગ્યું. ઘરમાં સામગ્રી નહિ માએ ઘણે સમજાવ્યું પણ છાનો રહે નહિ. તે જોઈ પાડોશણેને દયા આવી તેથી એકે દૂધ આપ્યું, એકે ચેખા આપ્યા, એકે ધી આપ્યું અને એકે ખાંડ આપી, તે લેઈ ડોશીએ ખીર રાંધી અને છોકરાને બેસાડી થાળીમાં ખીર પીરસી. તે ઘણી ઉની હોવાથી
કરે ઠંડીપાડવા માટે કુંક મારતે બેઠે અને ડોશી કાંઇ કારણસર ઘર બહાર ગઈ. હવે અહીં એક અચરજ ઉપન્યું તે સાંભળે –
એક મહિમાવંત શુદ્ધ મુનિવર માસખમણના પારણે ગોચર અર્થે ફરતા ફરતા તે છોકરાના ઘર આગળ પધાર્યા, તેમને જે છોકરો ઘણેજ હર્ષવંત થયો અને ઉભે થઈ મુનિને વાંદી તેમના પર પડે અને હેરાવવા માટે ઘરમાં તેડી લાવી ઘણું જ આદરમા દીધું. ખીરમાં લીટી તાણું ત્રણ ભાગ કીધા. મુનિએ વહેરવા માં પાત્ર ધર્યું તેમાં છોકરે પ્રથમ એક ભાગ વહેરા, પછી તે પે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org