________________
मांडवीबंदर शाकगली-मुंबइ. ટે તે કયારે આવશે તે કહે.” જોશીએ પ્રશ્ન મૂકીને કહ્યું કે બેન, મારે સ્વામી આજે તમને મળશે.” આવું વચન સાંભળી જયશ્રી ષિત થઈ ઘેર આવી એટલે તેનું ડાબું અંગ ફરકવા લાગ્યું. એ
માં પેલે સાર્થવાહ સાથસહિત દેવળમાં ઉતર્યો છે એવા સમાચાર ને મળ્યા તેથી હર્ષવત થઈ બને સ્ત્રીઓ મળીને દેવળમાં આવી. - હવે યવને જાગે અને વિરમય પામે તે વિચારવા લાગે
મારી હવેલી તથા હિંડોળાખાટ કયાં ગઈ અને હું અહીં કયાંથી? મને ડોશીએ દગો દીધે. હું ખાલી હાથે ઘેર શી રીતે જઉં ?” એ વિચાર કરે છે એવામાં પેલી સ્ત્રીઓ દેવળમાં ગઈ અને કયવન્નાને સેજ ઉપર બેઠેલે જઈ પુત્રને કહેવા લાગી કે, બેટા ! પેલા તારા બાપ બેઠા.” એ સાંભળી પુત્ર તેના ખોળામાં જઈ બેઠા. બને સીએ અત્યંત હર્ષવંત થઈ અને મરાય ઉલયાં, પણ મનમાં એવું આશ્ચર્ય ઉપન્યું કે, “આ સેજ પ્રથમ હતો તેજ છે તેનું કારણ શું? વળી પાસે ધનમાલ જણાતું નથી, કદાચ હુંડી પત્રી હશે, પરંતુ શરીરે સતેજ અને પુષ્ટ છે, હાથ પગે મેલ કે ખેહુ લાગી નથી, ઉગડાં ઉજળાં છે અને તાજાં પાન આરેગ્યાં હોય એવા દાંત અને હોઠ રાતા છે, તેથી જણાય છે કે જાણે રંગમહેલમાં રમી ખીરખાંડના રજન ખાધાં ન હૈય? વળી મુસાફરી પણ કરી જણાતી નથી.” મિ વિચારી તેઓ કયવજ્ઞાને પૂછવા લાગી કે, “વામિન! તમે આઅશમાર્ગે ઉડીને આવ્યા કે વિમાનમાં બેસીને આવ્યા?” કયવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org