________________
मांडवीबंदर शाकगली - मुंबइ.
३७
૫ કરીએ, તાપણ મહાલાભ થાય. નારકીના જીવા એકસે વર્ષ દુઃખ હિન કરી જેટલુ કમ ખપાવે, તેટલું ક` માત્ર નવકારસીનું તપ ૨ ટુક વખતમાં ખપે છે; માટે આજ નવકારસીનુ તપ કરા. એમ ની પચ્ચખાણ કરાવ્યું
ધડી પછી વળી યક્ષાસાધ્વીએ કહ્યું કે, દેવગુરૂનેવંદના કરતાં હેજ પારસીના વખત વીતી જશે, માટે પારસી (દિવસના બાગ) તપ કરા, જેથી નારકીનાં હાર વર્ષનાં કમ ત્રુટે, એમ કહી પારસીનું પચ્ચખાણ કરાવ્યું. એવી રીતે ખીજી, ત્રીજી પારસીનુ પચ્ચખાણ કરાવ્યું. છેવટ ચેાથી પારસીનું પચ્ચખાણ કરાવી ઉપવાસ કરાખ્યા. રાત્રે અત્યંત ક્ષુધા તૃષાને જોગે ખીજા તપસ્વી સાધુની ભાવના ભાવતાં સંથારો કરી મુનિ કાળધર્મ પામ્યા.
સવારે ચક્ષાસાધ્વી ઉપર મુજબ સમાચાર સાંભળીને અ માસ કરવા લાગ્યાં. પછી મુનિની શી ગતિ થઈ તે જાણવા માટે શાસનદેવતાની આરાધના કરવા શ્રી સંધ સહિત કાઉરસગ્ગ કર્યો, ત્યારે શાસનદેવતા અવધિજ્ઞાને યક્ષાસાધ્વીને ઉપાડી શ્રી સીમંધર સ્વામિ પાસે મહાવિદેહક્ષેત્રે મૂકતા હવેા.
હવે યક્ષાસાધ્વીએ ભગવાનની સામે હાથ જોડી વંદન કરી ચિત્તમાં રહેલા પ્રશ્ન પૃષ્ઠયા, ત્યારે ભગવાને કહ્યું કે, શ્રીયકમુનિ આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામ્યા છે. કહ્યું છે કેઃઆયુષ્ય ત્રુટે તેને સાંધા માટે વિધા, આષધ, તેમજ માતા, પિતા, ભાઇ, કુળદેવતા, સ્વજન પરિવાર, પ્રધાન દેવતા, વિગેરે શક્તિવાન નથી; તે માટે શાક ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org