________________ ( 140) આણંદ કામદેવ તથા તથા કુમારપાલ મહારા વગેરેની જે, શ્રાવકના દ્વાદશત્રત અંગીકાર કરી અનુક્રમે પંચમહાવ્રતની પ્રાણ માટે ઉદ્યમ કર યુક્ત છે. શાસ્ત્રકાર મહારાજ પ્રથમ તે સત વિરતિ પણાનેજ ઉપદેશ કરે છે પણ જ્યારે શ્રાવક અસમ તથા ઉત્સાહ રહિત જણાય છે ત્યારે પછી દેશવિરતિ પ્રમુખને ઉપદેશ આપે છે. આ તા. કરૂણ 94 ની 21 મી કલમમાં શેરીને રસ છે ઘી પડી અચિત છે એમ લખ્યું છે તેને કાળ જણાવ્યું નથી તે શ્રી લઘુપ્રવચનસારદ્વારમાં તેને કાળ બે પહેરને કહે છે, તે પછી અભક્ષ્ય છે. આ બાબત પુટ કરવાનું કારણું એ છે કે વરસી તપને પારણે કેટલાક અજાણું લેકો આવે. કાળાતીત રસ વાપરે છે તે તેમણે ઉપગ રાખવા જરૂર છે. Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org