________________
( ૧૩૯ )
-
મુહપત્તિ પડિલેહનારાઓને કુલ્લે પાંચશે' ગામનુ દાન આપ્યું. એવી રીતે વિવેકીમાં શિરામણ સરખા તે કુમારપાળ રાજાના બીજા પણ અનેક પ્રકારના પુણ્ય માર્ગેા હતા તેમાંથી અહિ કેટલાક લખી શકાય ? એવી રીતે ઉત્તમ ધર્મક્રિયાથી તેણે મૂક્ત પાતાના ખાકી એ ભવા રહેવારૂપ કાર્ય સિદ્ધ કર્યું (માવતી ઉત્સપિણીમાં પદ્મનાભ મહારાજના ગણધર થઈ તે ભવે સિદ્ધિ પામશે ); તેમજ સાધમી ઓને ચેાગ્ય દાન, માન, ધર્મની સહાયતા, કરાનુ છેાડવું, દુઃખીઓના ઉદ્ધારા તથા અઢાર દેશમાં અમારી ( અહિંસા ) પ્રવર્તનાદિકથી તેના પર પકાર મગજ દેખાય છે.
અત્રે કુમારપાલ મહારાજના સમ્યક્ત્વ મૃલ ખારવ્રતાદિકનુ ક્રિશ્ચિત વણન કર્યું છે તેના હેતુ માત્ર એજ છે જે અઢાર ફ્રેશત્રુ રાજ્ય પાળતા છતાં પણ શ્રાવકના વ્રતને વિષે તેઓશ્રી કેટલે દરજ્જે ગયા છે કે જેનુ' અનુકરણ કરવુ' તે તે દૂર રહ્યું પણ તેની ભાવના વિચારી આપણે કેટલા પછાત છઇએ અને હજી આપણે કેટલા પ્રયાસની જરૂર છે, તેવી શુભ ભાવના પ્રાસ કરવા નિમત્તે પ્રસ’ગાપાત આ વિષય ઉમેર્યેા છે. આણંદ કામદેવાદિક શ્રાવકો કે જેની સ્વય* મહાવીર સ્વામિએ પ્રશંસા કરી છે. વળી જેઓએ શ્રાવકની પઢિમા વહન કરી કે જે ડિમાને વિષે નિરવદ્ય આહાર લેવા પડે છે તે ઉત્સર્ગ માર્ગે સમજવે. જો તેવા પ્રકારની શક્તિ ન હૈાય તે સચિત્ત ત્યાગી હોય, આખ૨ જો તે પણ ન કરી શકે તેા આવીશ અભક્ષ્ય અનતકાયને રા જરૂર ત્યાગ કરે. અત્રે લક્ષમાં રાખવુ જોઇએ કે અભક્ષ્યાને અમુક નિયમ કર્યા તેથી સાષ પામવાના નથી પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org