________________
( ૧૩૮) આ બાબત લક્ષમાં લેવા ગ્ય છે. વળી શ્રાવકના નિત્ય અભંગ ( ઉઘાડાં) દ્વાર કહ્યા છે કેમકે બંધ બારણા હાવાથી ઉ. તમ પાત્ર એવા મુનિરાજ આવે તે તે પાછા વળી જાય અને દુખી ભિક્ષુક અપંગ વગેરે આવે તે નિરાશ થઈને ચાલ્યા જાય; તેથી તીર્થકર મહારાજાએ અનુકંપાદાનને નિષેધ કર્યો નથી, તે સ્વશક્તિ અનુસાર ભીખારી વગેરે જે દયાને પાત્ર છે, તેને દાન આપવું. અરે ! દાન આપવું તે ઘર રહ્યું પણ અજ્ઞાનવશાત કેટલીક વેળા તેવા બિચારાને ગાળો દેવામાં આવે છે યા હાંકી કાઢવામાં આવે છે તે કેટલી મૂર્ખતા! તેથી કેવા કર્મને બંધ પડે? શક્તિ હોય તે આપવું અન્યથા મિષ્ટ વચને ઉત્તર આપ પણ અપશબ્દ બોલવા યા પ્રહારાદિ કરવા નહિ. જ્યારે એક માણસ ગરીબ ભિક્ષુક સ્થિતીમાં મૂકાય છે ત્યારે તેને દુખને ખ્યાલ તેને જ આવી શકે તેથી તેને સુધાથી કે તૃષાથી પીડિત થઈ વારંવાર માગ્યા કરે પરંતુ સજજન પુરૂષે વિચાર કર જોઇએ કે હું આવી નિર્ધન સ્થિતીમાં હેલ" તે કેમ કરું, તેથી સદા કુમળું હદય રાખવું અને દીન ક્ષણને પણ ઉદ્ધાર કરે. જે પુરૂષ શ્રીમંતાઈને ગર્વ ધરાવી દીનદુઃખી જનેને તિરસ્કાર કરશે તે અવશ્ય પરભવે અધમ સ્થિતી પામશે. લલિમ આજ છે ને કાલ નથી એવું ધારી વિકમ, કુમા૨પાળ, વસ્તુપાલ, તેજપાલ પ્રમુખની જેમ અનેક સસ્તા સ્મત. કામાં લક્ષમી વાપરવી.
વળી પણ શ્રી કુમારપાળ મહારાજે શ્રી હેમચંદ્રાચાર્ય મહા રાજની ધર્મશાળાની મુહપત્તિ પડિલેહનાર ધાર્મિકને પાંચ છેડા તથા બાર ગામનું અધિપતિપણું તથા સલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org