________________
(૧૩૪) બની શકે તેવું છે. ઉપાશ્રયની જોગવાઈ છતે ત્યાંજ યા સ્વહને વિષે સંધ્યાયે પ્રતિક્રમણ સાથે ચાર પહેાર યા એક બે ત્રણે પહાર (જેવી સ્થિરતા) ના દેશાવગશિકને નિયમ કરી બને તેટલા સામાયિક કરવા. એક યા બે વખત પ્રતિક્રમણ કરવાં. બાકીને વખત સંવરભાવમાં વર્તવું. ધર્મકથા શિવાય વિકથા તથા સાંસારિક કાર્ય કે ખટપટને ત્યાગ કરે. વિવેકી શ્રાવક આ વ્રતને અવકાશ મળે ત્યારે લાભ લઈ શકે તેવું છે. તેથી તેને જરૂર ખપ કરે.
અગ્યારમું વ્રત. - કુમારપાલ મહારાજ પાષધોપવાસ કરતે છતે રાત્રિએ કોઉસ્સગ ધ્યાને રહ્યા હતા, તે વખતે પગે મંકડે ચેટ. માણછે તેને ઉખેડવા લાગ્યા, પરંતુ કેધથી તે ટીજ રહ્યો. તે ખતે તે મકેડો મરી જવાની શંકાથી પિતાના પગની ચામડી સહિત તેને દૂર ક; પારણાને દિવસે સઘળા પિસાતીઓને મેજિન કરાવતા.
- શ્રાવકેએ આ મહાન સુકમલ કુમારપાલ મહારાજના તિની દઢતાને વિચાર કરે કે એક મંકોડાની દયા માટે પેજેના પગની ચામડી છેદી નંખાવી, તેવા વીર પુરૂની બલિકરી છે. પાષાપવાસ જ્યારે જ્યારે બની શકે ત્યારે ત્યારે કરી માત્માને ધર્મની પુષ્ટિ કરવી યુક્ત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org