________________
( ૧૩૪ )
શ્રાવકાને સાત વ્યસનના અવશ્ય ત્યાગ હાવા જોઇએ તેમજ અપધ્યાન–મનનુ આહટ દાહટ ચિતવવું; પાપાપદેશ-પાપને ઉપદેશ વિના સ્વાર્થે દેવા; હિન્નપ્રદાન–જેનાથી હિંસા થાય તેવી ચીજો વગર સ્વાર્થે લેવી દેવી (જેમકે ઘ'ટી, ખાણીયા, છરી, સૂડી, કેાદાળી, કાશ, અગ્નિ દીવાસળી, અનેક પ્રકારના હથિયાર, અધિકરણા); પ્રમાદાચરણ-પ્રમાદના આચરણ એટલે વિકથા મદ પ્રમુખ કરવું તે; ઉપર લખેલ ચારે પ્રકારના ત્યાગ કરવા, જુગટુ રમવુ' નહિ, હાડ પણ કરવા નહિ, પશુ પ′ખી ક્રીડા અર્થે પાંજરે ન રાખવાં, ડાળી પ્રમુખ જેવાં નહિ, નાટક નાચ ઘેાડાની શરત પ્રમુખ જોવાં નહિ, ફાંસી દે ત્યાં જવુ નહિ, ઝાડ વનસ્પતિ વગર કામે ન તાડવાં, ગળફ્રા ચાપાટ પાસાની રમત પ્રમુખના ત્યાગ કરવા, દીવાળીપ્રમુખ પ્રસંગે દારૂખાનું ફાડવું નહિ, વાંદરા, ભવાયા, નટ, મદારી, તાભુત, હૃષન, અન્ય દેવ દેવલાનાં દર્શન, ગરમી, સરઘસ, મેળા, વરઘેાડા, હાથી પાડાના યુક્રેા, રાત્રિની ગમત જેમકે સંગીતશ્રવણ, ચાપાર્ટીની મીજલસમાં જવુ વગેરેના ત્યાગ કરવા કેમકે તેથી અનર્થના કારણેા, વખતના ગેર્ વ્યય, મિથ્યાવની વૃદ્ધિ પ્રમુખ અનેક દોષા થાય છે.
નવમું વ્રત,
નવમા વ્રતમાં કુમારપાલ ભૂપાલને અન્ને વખત સામાયિક કરવું તથા તે કરતે છતે શ્રી હેમચદ્રાચાર્ય વિના ખીજાએ સાથે ખેલવાના તેને ત્યાગ હતા, હમેશાં યાગશાસ્ત્રના માર પ્રકાશ તથા વીતરાગ સ્તત્રના વીશ પ્રકાશના પાઠ કરતા. આ કુમારપાલ મહારાજની જેમ તથા પુણિયા શ્રાવકની જેમ શ્રાવકે સામાયકને વિશે જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org